________________
૧૭૧
એહનઈ સુપસાયઈ ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિદ્યાધર-પવિ-પાણિ. એ અભિય દૃષ્ટિથી જેહની મતિ સિચાણું, તેમાંહિ ઉલસઇ સુરુચિ વેલી કરમાણી. ર૬૯,
એહને સુપસાયઈ–એહના–વાણીના, પ્રસાદથી, ઊભા, પાણિ જેડી-હાથ જોડી, સેવા કરે છે. સેવામાં ભક્તિવંત–નર તે–ચક્રવત્યદિક, કિન્નર-તે-વ્યંતરાદિ, વિદ્યાધરાદિક, અને પવિપાણિઈન્દ્ર પ્રમુખ, કેઈ દેવતાની કોઠાન કેડી. એ અમૃતદષ્ટિથી જે-ભવ્ય પ્રાણી બુદ્ધિવંતની, મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવપણાને પામી, તેહ માંહે–તેના હૃદય કમળમાંહે ઉલ્લાસ પામી. ભલી રુચિ રૂપ જે-વેલી, આગે-મિથ્યાત્વાદિ સંસર્ગે કરમાણી હુંતી, પણિશુદ્ધ નૈયાયિકી વાણુ સાંભળીને ઉ૯લાસ પામીઈ છઈ. ૨૬૯.
બહુ ભાવ એહના જાણુઈ કેવલનાણી, સંખેવઈ એ તે ગુરુમુખથી કહવાણું. એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણું, વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણું. ૨૭૦.
એહના બહુ-ભાવ છઈ, તે-કેવળ જ્ઞાનીઃ તેહિજ એહના ભાવ સંપૂર્ણ જાણ પણિ–સામાન્ય છમરથ જીવ એહના ભાવે સંપૂર્ણ ન જાણઈ. તે માટ–સંક્ષેપથી એ મેં ગુરુ મુખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org