________________
ગુણપ્રિય આગઈ અણછૂટતા,
જે ગુણ અ૫ ભાષઈ રે. તે પણિ અવગુણુ પરિણુમાં, માયા-શલ મનિ રાખઈ રે. ૨૬.શ્રીજિન
વલી-જે ગુણપ્રિય પ્રાણુ છે, તે આગે અણછુટતા થકાંઅવકાશ અણ-પામતાં, જે અલ-ડેક ગુણ ભાષણ કરેઈ છઇ, તે પણિ–તે હવે અવગુણ રૂપ થઈને પરિણમઈ છઈ, જેણેમાયા-શલ્યરૂપ આત્મ પરિણામ રાખે છઈ, તે પ્રાણીનઇ. ર૬૦.
જ્ઞાનરહિત જેહ એહવા,
જિનશાસન ધન ચેરઈ રે. તેહ શિથિલપરિ પરિહર્સ,
જીવરનઈ જોઇ રે. ૨૬૧.શ્રીજિન એહવા જે જ્ઞાનરહિત પ્રાણીને-અજ્ઞાનવંત પ્રાણી જે છઈ, તે જિનશાસનનું ધન-તે સત્ય ભાષણ ક્રિયા વ્યવહારરૂપ ચેરે છે. गच्छाचारवचनं चेदम्
अगीयत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गसिमे विग्धं, मगम्मि तेणगो जहा ॥१॥
વિનાત તે-શિથિલતાને પરિહરું છું, છારાને જે કરીને. ૨૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org