________________
१४४
વળી–એહજ દ્રઢઈ છઈ
બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ,
જ્ઞાનરહિત જેહ લઈ રે, શત જિમ અંધ અદેખતા, તેતે પડિઆકઈ ભૂલઇરે૨૫૮ શ્રીજિનવ
બહુવિધ–ઘણા પ્રકારની, બાહ્ય ક્રિયા કરઈ છઈ, જ્ઞાનરહિતજે અગીતાર્થ, તેહનેં–લે–સંઘાડે, મીલીનઈ, તે, જિમ-શતબંધ અણદેખતા જિમ મિલ્યા હેઈ, તે જિમ–શોભા ન પામઈ, તિમ-તે તે લઈ પડ્યા છઈ, “કામાર્થ-સાધને સારા રિ પરમાથે ૨૫૮,
નિજ ઉતકરષથી હરષિા.
નિજઅવગુણુ નવિ દાખઈ રે. જ્ઞાનજલધિગુણ અવગણી, અવગુણુલવ બહુ ભાષઇરે. ૨૫૯ શ્રીજિન
જે-નિજ ક–પિતાને, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી–હર્ષવંત છઈ, કેમ-તેજેઅહે કહું છું, તે ખરું; બીજુ-સર્વ ખોટું.” નિજ ક–પિતાના, અવગુણ-ક્રિયા રહિતપણું, તે તો દાખતા પિણ નથી. જ્ઞાન રૂપ જે જલધિ ક–સમુદ્ર, તે પ્રત્યે-અવગણીને પ્રકર્ષ, જ્ઞાનવંતના અવગુણ, તદ્દરૂપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈ. ૨૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org