________________
૧૬૩ ગુણનિધિ ગુથકી બાહિરા. વિરુઉંનિજમુખિ બલઈને. ૨૫૬.શ્રીજિન
જે પ્રાણી પિતાની કપટ દશાને જાણતા નથી, ત્યાં પરમાર્થે? –અજ્ઞાનરૂપ પડલઈ કરીને. અને વલી-પરનાં ગદ્ય-પારકા અવર્ણવાદ મુખથી બેલઈ છઈ. ગુણનિધિ-ગુણનિધાન, એહવા–જે ગુર, તેહથી-બાહિર રહીને, વિરુઓ તે-કહેવા ગ્ય નહિ, એહવું-નિજમુખથી બોલાઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈ. ૨૫૬.
બાહિર બમ્પરિ ચાલતાં.
અંતર આકરી કાતી રે, તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણુઈ તે જાતી રે.૨૫૭.શ્રીજિન જે બાહ્યવૃત્તિ બકની પરે ચાલતાં રહે છે. शनैर्मुश्चति पादान् जीवानामनुकम्पया। पश्य लक्ष्मण ! पम्पायां बकः परम-धार्मिकः ॥१॥ इति वचनात् । सहवासीव जानाति सहजं सहवासिनाम् । मन्त्रं प्रच्छयसे राजन् येनाहं निष्कुलीकृतः ॥२॥
અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખું. તેહને જે ભલા કહઈ છઈ તે પણ-દુબુદ્ધી જાણવા. પણિ–તેહની મતિ, તેણે જાતી ન જાણું, મત –“ નિવૃત્તિ પુwો ત્તિ માવઃ ૨૫૭. પાઠા, ૧ ચક્રની પરે પાલિ ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org