________________
૧૬૨ તે પણિ મારગમાં કહિયા,
જ્ઞાની ગુરુપદલીના રે. ૨૫૪. શ્રીજિન. તાદશ સત્ ક્રિયા–વસત્યાદિક, દેષ સહિત છઈ, તે પણિ-અજ્ઞાનક્રિયા સહિત છઈ. તાદશ જૈન પ્રક્રિયાને અવબોધ નથી પામ્યા, તે પાણિ-માર્ગ માંહે કહ્યા છઈ. સ્યા પરમાર્થ ? જ્ઞાની–તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના ચરણ કમલને વિષે એકાન્ત રક્ત પરિણામ છઈ, તે માટઈ–શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે. ૨૫૪.
નાણુરહિત હિત પરિહરી,
અજ્ઞાન જ હકરાતા રે. કપટ ક્રિયા કરતા યતી. નહુઈ નિજમતિમાતા. ૨૫૫. શ્રીજિન
જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-વહિત દશા ચિંતન પરિહર્યો છે, જેણે. અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં–તે રાતા છઈ, એકાંત સ્વાભિગ્રહીત હઠવાદમાં રકત પરિણામી છઇ. બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લેકને રીઝવઈ, એહવા-જે યતિ-સાધુ,વેશ ધારીયા, ન હોઈ નિજમતને વિષે-તે જેને મતનઈ વિષઈ, માતા ન હાઈ-પુષ્ટ ન હે ઈ. ર૬પ.
કપટ ન જાણુઈ રે આપણું
પરનાં ગુહ્ય તે ખાઈ. પાઠા ૧ તાદશ ક્રિયાદિ વસત્યાદિક પાલિ૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org