________________
૧૬૧ હિવઈ, આગલી ઢાલેં–જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઈ, દષ્ટાન્ત કરીને–
ઢાલ ૧૫ મી [ ઋષભને વંશ રયણાયરે–એ દેશી. ]
નાણુ સહિત જે આ મુનિવરા,
- કિરિયાવંત મહેતે રે. તે મૃગપતિ જિમ પાખરિઆ,
તેહના ગુણને ન તો રે. ૨૫૩.
શ્રી જિનશાસન સેવિ. આંકણી. જ્ઞાન સહિત જે મુનિવર-સાધુ, ચારિત્રીયા-ક્રિયાપાત્ર છે. મહંત-તે મોટા ચિત્તના ઘણી છઈ તે મૃગતિ જીમ-સિંહ અને-પાખરિયા-તે-જીભ-મહા પરાક્રમી હેય, તેહના ગુણને અંત નથી, પરમાર્થે–બહુ ગુણના ભાજન છઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ:
એહવા શાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું–શ્રી જિનશાસન સેવાઈ, ભકિત-ભાવપૂર્વક આરાધિ. ર૫૩.
વશ નિપક્રમ કર્મનઈં,
જે પણિ જ્ઞાનવિહીના રે.
* જેના ઉપરથી પ્રેમપી કરવામાં આવેલી છે, તેમાં અહીંથી સ્તબકાર્થ નથી. માત્ર વાળો પ્રતમાં પણ ક્યાંક કયાંક સ્તબકર્થ નથી.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org