________________
૧૫૭
જેહુ એ અથ દિન દિન પ્રતિ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ વિચાર રૂપ ભાવસ્યઈં, તે–ચશની સંપદા પ્રતિ પાંમસ્યĐ, તથા—સવલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. ૨૪૪.
×હા.
૧
ગુરુ-શ્રુત-અનુભવબલથકી, કહિએ દ્રવ્યઅનુચેાગ.
એહ સાર જિન વચનનું,
એહ પરમપદ્મભાગ. ૨૪૫.
ગુરુ ક૦-ગુરુઉપદેશઃ શ્રુત-શાસ્ત્રાભ્યાસ અનુભવમલસામર્થ્ય યોગ તેહથી એ દ્રવ્યાનુયાગ કહિએ. એ સવ જિનવચનનુ` સાર છઈ. એહ જ પરમપદ કહુંઈં-મેક્ષ, તેડુના-ભાગ છઇ, જે માટિએ ન્યાદિ વિચારઇ શુક્લ ધ્યાનસ પદાઇ માક્ષ પામિ ૪.૧ ૨૪૫.
ર
મધ્યમ કિરિયારત હુઇ,
બાલક માન લિંગ.
પોકારૂં ભાષિ ધરઈ,
Jain Education International
ઉત્તમ જ્ઞાન સુરંગ. ૨૪૬.
""
“ એહુ દ્રવ્યાનુયાગમાંહિ જે રંગ ધરઈ, તેહુજ પંડિત કહિ. ” એહવું અભિયુકત સાખિ સમય ઈ છઈ. ોકરાઝवचनं चेदम्-
પાહા૦ ૧, તે સત્યા. પાલિ૦
For Private & Personal Use Only
www.jainelibrary.org