________________
૧૫૬ ઢું જાણુઈ મનમાંહિં તે
તેવસેન મહંત. ૨૪૨. શ્રીજિન “
જુવાર પાઈમ કહીનઈ, તેહના ભેદનઈ અધિકારઈ–બતે પર્યાય ક્રિભેદ-દ્રવ્યપર્યાય ગુણપર્યાયઃ” ઇત્યાદિક કહતે નયના વિરવરેન મનમાંહિં ક્યું જાણુઈ છઈ? અર્થાત્ -કાંઈ જાણતું નથી, પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા, પણિ-ગુણપર્યાય જુદે ન કહો. એ પરમાર્થ. ૨૪૨.
૧૮ ઇમ દ્રવ્યાદિક પરખિઆ,
રાખી ગુરુઆણ, ઉવેખી બહુ તનુમતિ,
અવગણિ અજાણુ. ૨૪૩. શ્રીજિન ઇમ-દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ પરખ્યા, વરૂપ લક્ષણ ભેદાદિકઈ કરી. ગુરુઆણુ કહ-પરંપરાની આજ્ઞા રાખીનઈ, ઘણા તનુમતી જે-તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઈ–ઉવેખીનઈ, અજાણુ-જે કદાગ્રહી, તેહનઈ-અવગણીનઈ નિરાકરીનઈ. ૨૪૩.
જે દિન દિન ઈમ ભાવસ્થઈ,
દ્રવ્યાદિ વિચાર તે લહસ્યઈ બસ સંપદા,
સુખ સઘલાં સાર. ર૪૪. શ્રીજિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org