________________
૧૫૮ बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः पुरीक्षते सर्वयत्नेन ॥१॥
નાણુરહિત જે શુભ ક્રિયા,
ક્રિયારહિત શુભ નાણુ. વોટિસમુન્દ્રય કહિઉં,
અંતર ખજુઆ-ભાણુ. ર૪૭. જ્ઞાનરહિત જે શુભ ક્યિા કિયારહિત શુભ જ્ઞાન રોગદષ્ટિનમુવામાં ગ્રન્થનઈ વિષઈ કહિઉં છઈ, જે-આંતરઉ જેતલ-ખજુઆ, અનઈ-ભાણ કહિઈ-સૂર્ય. ૨૪૭.
ખજાઆસમી ક્રિયા કહી,
નાણુ ભાણસમ જોઈ. કલિયુગ એહ પરંતર,
વિરલા બૂઝઈ કેઈ. ૨૪૮. तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥
इत्यादि योगदृष्टिसमुच्चये ॥ પાઠા૧. કલિયુગ માંહે પરંતર હોઈ, વિરલા કોઈ જાણે,– બુદ્ધિવંત પ્રાણુ જ જાણુઈ, નિવૃદ્ધિ જોવૈજ્ઞાતિ $તિ પરમાર્થ પાલિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org