________________
૧૩
૧૫૩ સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહવાઈ છઈ. જે માર્ટિ-પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉત્તરાધ્યયન એ રીતિ કહિયાં છઈ. ૨૩૬. એક્ત પૃથકત તિમ વલી,
સંખ્યા સંઠાણિ. વલિ સંગ વિભાગ એ,
મનમાં તુ આણિ. ૨૩૭. શ્રી જિન 'एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य।
संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥२ ઉપચારી ન અશુદ્ધ તે,
જો પરસંગ. અસદ્ભૂત મનુજાદિકા,
તે ન અશુદ્ધ જોગ, ૨૩૮.શ્રી જિનહવાઈજે ઇમ કહુ જે-“ધર્માસ્તિકાયાદિકનઈ પરદ્રવ્યસંયોગ છઈ તે-ઉપચરિત પર્યાય કહિ પણિ-અશુદ્ધપર્યાય ન કહિઇ, દ્રવ્યોન્યથા– હેતુનઈ વિષજ અશુદ્ધત્વ વ્યવહાર છઈ. તે વતી તે– મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ ન કહે. અસદભૂત વ્યવહારનયગ્રાહ્ય માટઈ અસદભૂત કહે. ઉ૩૮. * પાઠ૦ ૧ તેજ વર્ણવીને કહે છે. સત્તાવન ગાથા એગત્ત ૨. એ ગાથાર્થનું મનમાંહે આણિ-અર્થરૂપે કરીને ધારે, જિમ મન સદેહ દૂરિ ટલે. પલિ૦ ૩ પણિ અશુદ્ધ ન કહે. એ પરમાર્થ. પાલિ૦.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org