________________
૧૫૪ કિતંતકાદિપર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસંધાતનઈ જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહેતાં ડું લાગઇ, “તમતअपेक्षानपेक्षाभ्यां शुद्धाशुद्धानेकान्तव्यापकत्वमेव श्रेयः" तह દેખાઈ છઈ
૧૪ ધર્માદિક પરપન્નાઈ,
વિસમાઈ એમ. અશુદ્ધતા અવિશેષથી,
જિઅ-પુગલિ જેમ. ૨૩૯.શ્રી જિન ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈવિલક્ષણતા ઇમ જાણવી. જે માટિં–પાપેક્ષાઈ અશુદ્ધતાને વિશેષ નથી. જિમ-જીવદ્રવ્યઃ પુદ્ગલ દ્રવ્યનઈ વિષઈ. ૨૩૯.
હવઈ-પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય કહિયા, તે દેખાડઈ છઈ–
- ૧૫ ઇમ જ સજાતિ વિજાતિથી,
દ્રવ્યઈ ૫જજાય. ગુણઈ સ્વભાવ વિભાવથી,
એ ચ્યાર કહાઈ. ૨૪૦. શ્રી જિન - - ઈ-સજાતીયદ્રવ્યપર્યાયઃ વિજાતીય દ્રવ્યપર્યાય સ્વ
ભાવગુણપયયઃ વિભાવગુણપર્યાયઃ ૪ ભેદ પર્યાયના કહવા. ૨૪૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org