________________
૧૪૯
તે પ્રત્યેક િર્. પ્રકારË હુઈ. એક દ્રવ્યપર્યાયઃ ગુણુપર્યાય: ઇમ ભેદથી. તે વલીશુદ્ધઃ અશુદ્ધઃ ભેદથી ૨. પ્રકારે હાઈ. તિહાં --શુદ્ધ દ્રષ્ય: વ્યંજન પર્યાય કહિઈં. ચેતન-દ્રવ્યને સિદ્ધપર્યાય જાણવા, કેવલભાવથી. ૨૨૮.
४
અશુદ્ધે દ્રવ્ય વ્યંજન બહુ,
ગુણુથી વ્યંજન ઇમ દ્વિધા,
મનુજાદિક ભેદ.
કેવલ મઇ ભેદ. ૨૨૯. શ્રી જિન.
અશુદ્ધ-દ્રવ્ય:-વ્યંજન પર્યાય—મનુષ્યઃ દેવઃ નારક: તિગાદિ: બહુ ભેદ જાણવા, જે માટિ ––તે દ્રવ્યભેદ પુદ્દગલ સમૈગજનિત છઈ. ઈમ-શુદ્ધ ગુણવ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિરૂપ. અશુદ્ધગુ!– વ્યંજનપર્યાંય–મતિજ્ઞાનાદિરૂપ જાણવા. ૨૨૯.
૫
ઋજીત્રાદેશઇ કરી,
ક્ષણુપરિણત એહ.
કહેા અર્થ મજ્જાય એ,
Jain Education International
અભ્યતર જેહ, ૨૩૦, શ્રી જિન.
ઇમ-જીસૂત્રાદેશઇઃ ક્ષણુપરિણત-જે-અભ્યંતર પર્યાય, તે-શુદ્ધા પર્યાય. અનઇ-જે જેહુથી અલ્પકાલવર્તી પર્યાય, તે– તેહથી અલ્પત્વ વિવક્ષાĐ-અશુદ્ધ અથ પર્યાય કહેવા, ૨૩૦ ઈહાં–વૃદ્વવચન સમ્મતિ દેખાડઈ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org