________________
૧૪૮
સંખેપ સાર. ૨૨૬.
શ્રી જિનવાણું આદરો. હવઈ પર્યાયના ભેદ સાંભલે. તે–પર્યાય સંક્ષેપઈ–૨.પ્રકારઈ હોઈ. એક—વ્યંજન પર્યાય બીજે–અર્થ પર્યાય સંક્ષેપઈ કહ્યા. ૨૨૬.
અનુગત કાલકલિત કહિયે,
વ્યંજન પર્યાય. વર્તમાન સૃષિમ તિહાં,
અત્થહ પજજાય. ૨૨૭. શ્રી જિન જે-જેહને ત્રિકાલરપશ પર્યાય, તે–તેહને વ્યંજનપર્યાય કહિએ, જિમ-ઘટાદિકન મૃદાદિ પર્યાય. તેહમાં-સૂક્ષ્મ વર્તમાનકાલવત્તે અર્થપર્યાય. જિમ-ઘટનઈ તત્તક્ષણવર્નો પર્યાય. ર૨૭.
દ્રવ્યગુણઈ બિહું ભેદ છે,
વલી શુદ્ધ: અશુદ્ધઃ. શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં,
ચેતનનઈ સિદ્ધ. ૨૨૮. શ્રી જિન પાઠ-૧ પુના માતાર્યાત્રા વામ: તિન્યાહૂ હવે પર્યાયના ભેદ કહે છે, તે ભવિ પ્રાણુ સાંભળો. પા૦ ૨. જાણવો. શ્રી વીતરાગવાણી ધારો. ભા૦ હે ભવિક પ્રાણી શ્રી વીતરાગ કથિત વચન સમ્યગ્ન પ્રકારે કરીને સાંભળીને આદરપાલિ૦ ૩. તે પર્યાય. પાલિ૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org