________________
૧૩૭
तदुक्तमाचारसूत्रे" अकम्मस्स ववहारो ण विज्जइ, कम्मुणा उवाही जायति"
ત્તિ : ૨૦૪.
૧૨ જી હે દસઈ વિશેષસ્વભાવ એ,
લાલા સબ ઇકવીસ સંભાલિ. જી હા સવિહું પગલઃ જીવ નઈ, લાલા પન્નરભેદ છઈ કાલિ. ૨૫. ચતુ
એ દસઈ વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટઈ. એ મધ્યે પૂર્વોક્ત ૧૧. સામાન્ય સ્વભાવ લિઈ, તિવારઈ-સવ મિલીનઈ એકવીસ સ્વભાવ થાઈ. પુગલઃ જીવન એ ૨૧. ઈ સ્વભાવ હોઈ. તથા-કાલ દ્રવ્યનઈ વિષઈ ૧૫ સ્વભાવ હોઈ, ૨૧. માંહિથી ૬. કાઢિઈ, તિ વારઈ. ૨૦૫.
તે કિમ છઈ ? તે-કઈ છ–
૧૩
જી હે બહુ પ્રદેશઃ ચિતઃ મૂર્તતા ,
લાલા વિભાગ શુદ્ધ અશુદ્ધ, જી હે કાલી આદિમ સંજુઆ. લાલા સેલ ધરમ મુખ બુદ્ધ. ૨૦૬. ચતુ ૦.
બહુપ્રદેશ કહતા–અનેકપ્રદેશવભાવ ૧. ચિત્ કo-ચેતનસ્વભાવ ૨. મૂતત્વસ્વભાવ ૩. વિભાગવભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ૬. કાઢિઈ, તિવારઈ-કાલનઈ ૧૫ સ્વભાવ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org