________________
૧૩૮ થાઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયઃ આકાશાસ્તિકાય નઈ, આદિમ કહતાં–અનેપ્રદેશસ્વભાવઃ, તે સંયુક્ત કરિઈ, બીજા પ. ટાલિઈ, તિવારઈ-૧૬ સ્વભાવ થાઈ.
एकविंशतिभावाः स्युनींव-पुद्गलयोर्मताः।। धर्मादीनां षोडश स्युः, काले पञ्चदश स्मृताः ॥ १॥. २०१.
૧૪ જી હે પ્રમાણ: નયન અધિગમઈ,
લાલા જાણું એહ સ્વભાવ. જી હે સુગવિબુધજનસંગતિ, લાલા ધરે ચિત્તિ શુભ ભાવ. ૨૦૭. ચતુર
એ ૨૧. સ્વભાવ પ્રમાણુનયન અધિગમઈ કહતાં-જ્ઞાનઈ જાણીનઈ, સજસ-શોભન અનુગ પરિજ્ઞાન-યશવંત જે-વિબુધપંડિત, તેની–સંગતિ કરી, સર્વ શંકાદેવ ટાલી, ચિતમાંહિં શુભ ભાવ ધરે. ૨૦૭ હવઈવભાવને અધિગમ નઈ કરી દેખાડઈ છU–
ઢાલ ૧૩. (રાગ ઘેરણી-નયરી અયોધ્યા વતી રે. એ દેશી.)
સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે,
અસ્તિસ્વભાવ વખાણિ. પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવમનિ આણિઓરે. ૨૦૮
ચતુર વિચારિઈ. એ આંચલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org