________________
૧૩૬
જી હે નિયમિત એક સ્વભાવ જે,
લાલા ઉપચરિઈ પરઠાણુ. જી હે તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણુ કિમ પરનાણુ? ૨૦૩ ચતુર
નિયમિત–એકસ્થાનિ નિર્ધારિઉં, જે-એક સ્વભાવ, પરસ્થાનકિ ઉપચરિઈ, તે-ઉપચરિત સ્વભાવ હેઈ. તે-ઉપચરિત સ્વભાવ ન માનિઈ, “રવ-પરવ્યવસાયિજ્ઞાનવંત આત્મા ” કિમ કહિઈ? તે માટઈ-જ્ઞાનનઈ રવવિષયવાર તે-અનુપચરિત છઇ, પણિ–પરવિષયત્વઃ તે–પરાપેક્ષાઈપ્રતીયમાનપણુઈ તથા–પરનિરપિતસંબંધ પણઈ ઉપચરિત છઈ. ૨૦૩.
૧૧ જી હે કમ સહ:જ બિ ભેદ તે,
લાલા મૂર્ત અચેતન ભાવ. જી હે પ્રથમ જીવનિ સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ. ૨૦૪. ચતુ.
તે-ઉપચરિતસ્વભાવ ૨. પ્રકાર છઈ, એક-કર્માનિત એકસ્વભાવજનિત: તિહાં-પુલ સંબંધઈ જીવનઈ મૂર્તિપણું – અનઈ-અચેતનપણું જે કહિઈ છઈ, તિહાં– હીર એ રીતિ ઉપચાર છઈ, તે-કર્મજનિત છઈ. તે માટિ તે કર્મજ ઉપચરિતરવભાવ છઈ. તે જીવને અપર કહતાં–બીજો, જે-સહજ ઉપચરિતસ્વભાવ, તે-સિદ્ધનઈ પરશપણું, તિહાં-કઈ કપાધિ છે.
૧. પાઠા છઈ નહીં. પાલિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org