________________
૧૩૫
જી હે ભાવ સ્વભાવહ અન્યથા. - લાલા છઈ વિભાવઃ વડ વ્યાધિ. જી હે એ વિષ્ણુ ન ઘટઈ જીવનઈ લાલા અનિયત કર્મ ઉપાધિ. ૨૦૧ ચતુર
સ્વભાવથી જે અન્યથાભાવઃ તે-વિભાવ સ્વભાવઃ કહિઈ. તે–મહા વ્યાધિ રૂપ છઇ. એ વિભાવ-રવભાવ માન્યા વિના જીવનઈ, અનિયત કહતાં–નાના દેશકાલાદિવિપાકી કર્મ ઉપાધિ ન લાગો જેઈઈ.
ઉપાધિપોથતા હિ વિભાવરમાવ” ૨૦૧૮ જી હે શુદ્ધભાવ કેવલપણું
લાલા ઉપાધિકજ અશુદ્ધ. જી હે વિષ્ણુ શુદ્ધતા, ન મુક્તિ છે. લાલા લેપન, વિગર અશુદ્ધ. ૨૦૨ચતુર
કેવલપણું કહ-ઉપાધિભાવરહિતાન્તર્ભાવપરિણતઃ તે-શુદ્ધસ્વભાવ ઉપાધિજનિતબહિર્ભાવપરિણામને લેગ્યતા તે–અશુદ્ધ સ્વભાવ છઈ. જો–શુદ્ધ સ્વભાવ ન માનિઇ, તે-મુક્તિ ન ઘટઈ. જે–અશુદ્ધરવભાવ ન માનિઈ, તે-કમને લેપ ન ઘટઈ. ગત વ
શુદ્ધરવભાવનઈ કદાપિ અશુદ્ધતા ન હેઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હેઈ” એ વેવા િમત નિરાકરિઉં. ઉભયસ્વભાવ માનિઈ, કઈ દૂષણ ન હુઈ, તે વતી. ૨૦૨.
પાઠાત્ર ૧. પરિણમન. ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org