________________
૧૨૭
રે
સ્વભાવનઇ એકાધારત્વઈ
એક સ્વભાવ વિલાસા જી,
અનેક દ્રવ્ય પ્રવાહ એહન,
અનેક સ્વભાવ પ્રકાશા જી.
વિષ્ણુ એકતા વિશેષ ન લહિ,
Jain Education International
સામાન્યનઈ અભાવઈ જી,
અનેકત્વ વિષ્ણુ સત્તા ન ઘટઇ,
તિમ જ વિશેષ અભાવિ જી. ૧૯૦. સ્વભાવ-જે સત્તુભાવી ધમ, તેહનઈ-આધારત્વઇ, એકસ્વભાવ: જિમ-રૂપઃ રસઃ ગોંધઃ સ્પર્શી ને આધાર ધટાક્રિ; એક કહિઈ. નાનાધર્માધારત્વ એક સ્વભાવતાઃ નાનાક્ષણાનુગતત્વઈ, નિત્યસ્વભાવતાઃ એ વિશેષ જાણવા. પ.
મૃદ્રાદિક દ્રવ્યના સ્થાસઃ કાશઃ કુશૂલાદિકઃ અનેક દ્રવ્ય પ્રવાહ છઇં, તેણુઇ –અનેક સ્વભાવ પ્રકાસઈ. પર્યાયપણિ આદૃિષ્ટદ્રવ્ય કરિઈ, તિવારŁ -આકાશાદિદ્રવ્યમાંહિ
પણિ–ધટાકાશાદિભેદઈ
એ [અનેકત્વ] સ્વભાવ દુલ ભ નહીં.
એકસ્વભાવ વિના, સામાન્યાભાવઈ, વિશેષ ન પામિઈ, વિશેષાભાવ અને સ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઇ, તેમાટ – એકાનેક ૨. સ્વભાવ માન્યા જોઈઇ ;- ૬. ૧૯૦,
પાઠા૦ ૧. તિમ જ–વિશેષ વસ્તુને અભાવ તાપણું માન્યું જોઈએ, માટે ફહઈ છઈ, પાલિ૦
For Private & Personal Use Only
www.jainelibrary.org