________________
૧૨૬ અનિત્યતા જ નહીં સર્થથા,
અર્થક્રિયા તો ન ઘટઈ જી, દલનિ કારયરૂપ પરિણુતિ,
અનુત્પન્ન તો વિઘઇ જી. ૧૮૯. જે-નિયતા નથી, અન–એકાંતક્ષણિક જ સ્વલક્ષણ છઈ, તો-કારણના અન્વયવિના કાર્ય ન નીંપજઇ.જે માર્ટિ-કારણક્ષણ કાર્યક્ષત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવત અછત છઈ, તેકાર્યક્ષણ પરિણતિ કિમ કરઈ? અછતોઈ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ, તે ચિરનષ્ટકારણથીઃ અથવા–અનુત્પન્ન કારણથી કાર્ય નીપનું જોઈઈ. ઇમ તે-કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ ' ઇમ કહિઈ, ઈ–રૂપાલેકમનરકારાદિકનઈ વિષઈ ઉપાદાન આલેકાદિકનઈ વિષઈ નિમિત્તે, એવ્યવસ્થા મિ ઘટઈ ? જે માટઈ–અન્વયવિના શકિતમાત્રઈ ઉપાદાનતા નિમિત્તમાંહિ પર્ણિ કહી સકાઈ, તે માટે ઈ–ઉપાદાન તે અન્વયી માનવું. અન્વયિપણું તે જ નિત્યસ્વભાવ.
હિવઈ જો-સર્વથાનિત્યસ્વભાવ માનિઈ અનઈ અનિત્યસ્વભાવ સર્વથાન માનિઈ તે-અર્થ-ક્રિયાન ઘટઇ. જે માટઈ–દલનઈકારણનઈ, કાર્યરૂપતાપરિણતિ-કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં. અનઈ જે ઇમ કહિઈ– “કારણ તે–નિત્ય જ, તદ્દવૃત્તિ કાર્ય તે-અનિત્ય જ.” તો-કાર્યકારણનઈ અભેદસંબંધ કિમ ઘટઈ? ભેદ સંબંધ માનિઈ, તે-તત્સબંધાન્તરાદિગષણાઈ અનવસ્થા થાઈ. તેમાટિ-કથંચિત્ અનિત્યસ્વભાવ પણિ માનવો. ૪. ૧૮૯.
પાઠાત્ર ૧. કક્ષણરૂપાદિકનઈ. ત. પાલિ૦ ભા૨૨.નિશ્ચિતમ. પાલિ૦ ૩. કહી ન શકાઈ. પાલિ૦. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org