________________
૧૨૮
૧૦
ગુણ-ગુણિનઈ સંજ્ઞા સંખ્યાદિભેદઈ
ભેદસ્વભાવઃ જી, અભેદવૃત્તિ સુલક્ષણ ધારી હેઈ
અભેદ સ્વભાવે છે. ભેદ વિના એકત્વ સર્વનિ તેણું,
વ્યવહાર વિરોધે છે. વિષ્ણુ અભેદ કિમ નિરાધાર,
ગુણપજવને બધે જી. ૧૯૧. ગુણ–ગુણિનઈ પર્યાય-પર્યાયિનઈ કારક-કારકિનઈ, સંજ્ઞા સંખ્યાલક્ષણાદિ ભેદ કરી, ભેદ સ્વભાવ: જાણ. અભેદની જે-વૃત્તિ, તે-લક્ષણવંત અભેદ સ્વભાવ જાણ.
ભેદસ્વભાવ ન માનિઈ, તે–સર્વ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ નેઈ એક પણું હેઈ. તેણુ કરી– દ્રવ્ય, માં ગુજ, ગાં પર્યાયઃ ” એ વ્યવહારનો વિરોધ હેઈ. અનઈ-અભેદ સ્વભાવ ન કહિઈ, તો-નિરાધાર ગુણ-પર્યાયને બંધ નથી જેઈઈ.આધારાધેયને અભેદ વિના બીજો સંબંધ જન ઘટઈ.
અત્ર-પ્રવચનસારીયાંपविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स । अण्णत्तमतब्भावो ण तब्भवं भवदि कथमेगं ।। २. १४.॥
| ફરિ . ૭. ૮. ૧૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org