________________
૧૦૮
તિભાવઈ ગત્યભાવ કહી ધર્માસ્તિકાયને પણિ અપલાપ થાઈ; નિરંતરગતિસ્વભાવ દ્રવ્ય ન કીધું જેઈઈ, તો નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કી જઈ ? તે માટિં–શ્રી વિનવાને પરમાર્થ સંભાલીનઈ ધર્માસ્તિકાયઃ અધર્મારિતકાય એ ૨. દ્રવ્ય અલંકીસ્વભાવ માંનવાં. ૧૬૭. હવઈ-આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છ–
સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા,
સાધારણ અવકાશ. લોક: અલોકઃ પ્રકારઈ ભાષિઉં,
તેહ દ્રવ્ય આકાશ. ૧૬૮. સમ સર્વ દ્રવ્યનઈ જે સર્વદા સાધારણ અવકાશ દિઈ, તેઅનુગત એક આકાશારિતકાય સર્વાધાર કહિઈ. “ પક્ષી, વૈદ પક્ષી ઇત્યાદિ વ્યવહાર જ દેશ ભેદ હુઈ, તદ્દદેશી અનુગત આકાશ જ પર્યવસા હેઈ.
“तत्तद्देशोर्वभागावच्छिन्नमू भावादिना तद्वयवहारोपपत्तिः" इति वर्द्धमानायुक्तं नानवधम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च । તેહ આકાશ–લોકઃ અલકર ભેદઈ દ્વિવિધ ભાષિઉં. ચા સુત્ર–
"दुविहे आगासे पण्णत्ते-लोआगासे य अलोआगासे य"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org