________________
૧૦૯
૯
ધર્માદિકસ્યું રે સયુત લાક છઈ, તાસ વિયેાગ અલાક. તે નિરાધ છે રે અવધ અભાવનઈં,
વલગી લાગઇ રે ફોક. ૧૬૯. સમ ધર્માસ્તિકાયાદિકસ્યું સંયુત જે આકાશ તે લેાક છઈ. તે– ધર્માસ્તિકાયાદિકના જિહાં વિયાગ છઈ, તે અલેાકાકાશ કહિઈં. તે—આલાકાકાશ નિરવધિ છઇ, તાવતા તેહના ઇંડુ નથી.
કાઈક ઈમ કહસ્યઇ જે-“જિમ લેાકનઈ પાસઈ અલાકના છેડ છઇ, તિમ આગઇ પણિ હુઈ. ”—તેહનઈ કડિઇ જે—લાક તા ભાવરૂપ છઈ, તે—અવધિ ધટક, પણિ—આગઇ દેવલ અભાવનઇ` અલેાકાવધિપણું ક્રિમ થઈ ? શશશૃંગ કુણનું અવધિ હાઈ ? અનઈ-જો ભાવરૂપે અંત માનિઈ, તે તે અન્યદ્રવ્યરૂપ નથી. આકાશદેશસ્વરૂપનઈ તે તદંતપણુ કહેતાં-દચાધાત હાઇ.” તે માટઈ -અલેાકાકાશ અનંત જાણવઉં. ૧૬૯.
૧૦
વણુ લક્ષણ સર્વ દ્રવ્યહ તણા
પવ, દ્રવ્ય ન કાલ.
દ્રવ્ય અનતની રે દ્રવ્ય અભેદથી,
ઉત્તરાધ્યયનઇં રે ભાલ, ૧૭૦. સમ૦
કાલ તે-પરમાથી દ્રવ્ય નહીં. તે શ્યું ? સ દ્રવ્યના વ નાલક્ષણ પર્યાય જ છઇ', તે પર્યાયન' વિષઈ અનાદિકાલીન
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org