________________
૧૦૭ અનંતકાકાશપ્રમાણુ અલેકાકાશ છઈ લેકાકાશનઈ ગતિ હેતુપણું છે, તે માટે ઈ-“અકઈ સિદ્ધની ગતિ ન હેઈઈમ –ન કહિઉંજાઈ. તે માટઈ ધર્માસ્તિકાયવિના કાકાશવ્યવરથા જ નહઈ.
“વસ્તિયવિરાછાશ વહિ રોજારા, તા ૨ गतिहेतुत्वे घटादावपि दडविशिष्टाकावेनैव हेतुता स्याद्" इति न વિચિતતા”
બીજુ–અન્યરવભાવપણુઈ કહિપત આકાશનઈ ભાવાંતરકલ્પન, તે-અયુક્ત છઈ; તે માટઈ-ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. ૧૬૬.
હવઈ-અધર્માસિતકાયનઈ વિષઈ પ્રમાણ દેખાડઈ છઈ–
જે થિતિહેતુ અધર્મ ન ભાષિઈ,
તે નિત્યથિતિ કોઈ ઠાણિ. ગતિ વિન હવઈં રે પુદ્ગલ-જંતુની,
સંભાલે તિન વાણિ. ૧૬૭. સમ, જે-સર્વજીવ–પુદગલ સાધારણ સ્થિતિ હેતુ અધર્માસ્તિકાયદ્રવ્ય ન કહિઈ, કિંતુ-“ધર્મારિતકાયાભાવપ્રયુક્તગત્યભાવઈ અલેકઈ સ્થિત્યભાવ" ઇમ કહિંઈ–તો અલકાકાઈ કેઇક સ્થાનઈ ગતિ વિના પગલા: જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ પામીજેઈઈ. બીજું– ગતિ સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ જિમ-ગુરુત્વઃ લધુત્વ: એકનઇ એકાભાવરૂપ કહતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈ-કાર્યભેદઈ અપેક્ષાકારણદ્રવ્યભેદ અવશ્ય માન. ધર્માનિતકાયાભાવરૂપ કહતા–ધર્માસ્તિકાયાભાવપ્રયુકતગત્યભાવઈ સ્થિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઈ, તે–અધર્માસ્તિકાયાભાવપ્રયુક્તસ્થિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org