________________
૧૦૬
થિતિ પરિણમી રે પુગલ-જીવની,
થિતિનો હેતુ અધર્મ. સવિસાધારણ ગતિઃ થિતિઃ હેતતા,
દેઈ દ્રવ્યનો રે ધર્મ. ૧૬૫. સમકિત સ્થિતિ પરિણામો પદયગા જીવા દ્રવ્યતાની સ્થિતિને. હેતુ કહિઈ-અપેક્ષાકારણ, જે દ્રવ્ય, તે-અધર્માસ્તિકાય જાણો. ગતિ સ્થિતિ:પરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈ કારણ સિદ્ધ હેઈ, તે એ ૨. દ્રવ્ય જાણવાં. તેણઈ કરી-ઝષાદિ ગત્યપેક્ષાકારણ-જલાદિ-દ્રવ્યનઈવિષઈ ધર્માનિતકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. ૧૬૫.
ધર્મારિતકાય દ્રવ્યનઈ વિષઈ પ્રમાણ કહઈ છઈ–
સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ,
વિના ધર્મ પ્રતિબંધ. ગગનિં અનંતઈ રે કહિઈ નવિ કલઈ,
ફિરવારનો રે ધંધ. ૧૬૬. સમ જે-ગતિનઈ વિષઈ ધર્મારિકાયદ્રવ્યને પ્રતિબંધક નિયમ ન હોઈ તે સહજ ઊઠર્વગતિગામી, જે-મુક્ત કહિઈ સિદ્ધ, તેહનઈ-“એક સમયઈલેકાગ્ર જાઈ” એહવઈ સ્વભાવ-અનંત ગગનઈ જતાં હજી લગઈ ફિરવાના રસને ધંધ ન ટલા છે, જે માટઈ
પાઠા, ૧ “અમે રાજળ” તિ વનસ્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org