________________
૧૦૫
" धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तृणि ॥२१४॥"
ઇત્યાદિ–સાધમ્ય વૈધમ્ય પ્રજાનાર મહાગ્રંથથી જાણવું. ૧૬૩.
તિહાં-ધુરિ-ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ
ગતિ પરિણામી રે પુદ્ગલ-જીવનઈ,
ઝષનઈ જલ જિમ હેઈ. તાસ અપેક્ષારે કારણુ લોકમાં,
ધરમ દ્રવ્ય ગઈ રે સેઈ. ૧૬૪.સમ. ગતિપરિણામો જે-પુદ્ગલ છવાદ્રવ્ય, લોક કટ ચતુર્દશરજરાત્મક આકાશખંડ, તેહમાંહિ-છઈ, તેહનું જ-અપેક્ષા કારણપરિણામ વ્યાપાર રહિત, અધિકરણરૂપ, ઉદાસીન કારણ, જિમગમનાગમનાદિ ક્રિયાપરિણત ઝષ કમસ્યા તેહનઈ-જળ અપેક્ષા કારણ છU'; તે ધર્મદવ્ય કઇ ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું.
स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धे, अन्यथा,अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद्," इतिदिग। ૧૬૪.
ઈમ હિવઈઅધર્માસ્તિકાયનું લક્ષણ કઈ છ- ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org