________________
૧૨
૪૩
ઢાળ પ મી નય પ્રમાણુ વિચાર અને દ્રવ્યાર્થિક નયના દિગમ્બર
પ્રક્રિયાથી ૧૦ પ્રકાર [ પ્રમાણ વાકય અને નય વાકયને વિવેક દિગંબર પ્રક્રિયાએ નયના ભેદે નવ ના ત્રણ ઉપનયર અધ્યાત્મ શૈલિના બેજ નઃ વિગેરે તેમાંથી નવ નામાંના પ્રથમ દ્રવ્યાર્થિક નયના દશ ભેદ આ ઢાળમાં સમજાવ્યા છે.] ૧ પ્રમાણ વાક્ય અને નય વાક્યને વિષય. ૨ નય વાક્યમાં વ્યાર્થિકની મુખ્ય વૃત્તિ અને ઉપચાર વૃત્તિ જ ૩ નય વાકયમાં પર્યાયાર્થિકની મુખ્ય વૃત્તિ અને ઉપચાર વૃત્તિ ૪૫ ૪ પર્યાયાર્થિક દ્રવ્યાર્થિકની મુખ્યતા અને ઉપચારનું ધોરણ ૪૫ ૫ એક નય એકજ ગ્રહણ કરે તે દુર્નયતા ૬ શ્વેતામ્બર નય વ્યવસ્થાની વિશેષતા ૭ દિગંબર પ્રક્રિયામાં અવ્યવસ્થા છતાં જાણવા માટે તેને ઉલેખ. ૪૭ ૮ દિગંબર પ્રક્રિયાએ નયના ભેદ. ૮ દશ પ્રકારના વ્યાર્થિકમાંથી શુદ્ધ દ્રવ્યાર્ષિક (૧) ૧૦ દૃષ્ટાન્ત-જેમ સંસારી જ સહજ સ્વભાવની
મુખ્યતાએ સિદ્ધ જેવા ગણાય છે ૧૧-૧ સત્તાની મુખ્યતાએ શુદ્ધ દ્રવ્યાર્થિક (૨) ૧૨ દ્રવ્ય તથા પર્યાયના ભેદની કલ્પના રહિત શુદ્ધ
વ્યાર્થિક (૩) ૧૩ વિભાવની મુખ્યતાએ અશુદ્ધ વ્યાર્થિક (૪) ૧૪ ઉત્પાદ-વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિકઃ (૫)
આ નયની પ્રમાણમાં અતિવ્યાપ્તિ નથી થતી ૧૫ ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક (૬) ૧૬ અન્વય દ્વવ્યાર્થિક (૭) ૧૭ સ્વ દ્રવ્યાદિક ગ્રાહક દ્વવ્યાર્થિક (૮) ૧૮ પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિક (૯) ૧૯ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક (૧૦)
૪૭.
૪૮
૫૧
૫૧
પર
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org