________________
૮૦
૨૦
તિઇ માન્ય ભાસિ રે,
આદરિઈં નિરધાર.
તત્ત્વઅર્થ નિશ્ચય ગ્રહઈં રે જનઅભિમતવ્યવહાર. રે. ૧૨૮. પ્રાણી.
તે માટઈ-નિશ્ચયઃવ્યવહારનું લક્ષણ માધ્યઈ-વિશેષાવચત્તÛ કહિઉ” ઈં, તિમ નિરધારા. ‘તત્ત્વાર્થદ્રાદીનો નિશ્ચયઃ, જોામિમતાર્થપ્રાદ્દી વ્યવહાર:”, તત્ત્વ અર્થ: તે-યુકિતસિદ્ધ અર્થ જાણવા. લાકાભિમતઃ તે-વ્યવહારપ્રસિદ્ધ. યદ્યપિ–પ્રમાણે તત્ત્વા ચાહી છઇ, તથાપિ–પ્રમાણ: સકલતત્ત્વાર્થં ગ્રાહી, નિશ્ચયનય: એકદેશ તત્ત્વા ગ્રાહી: એ ભેદ જાણવા. નિશ્ચયનયની વિષયતાઃ અનÛ–વ્યવહારનયની વિષયતાઃ જ અનુભવસિદ્ધ ભિન્ન ઈ, અંશ જ્ઞાન ન નિષ્ઠ જિમ-સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અન્યવાદી ભિન્ન માનઈં છઇ, ઇમ—હૃદયમાંહિ વિચારવું. ૧૨૮.
ર
૨૧
અભ્યતરતા ખાદ્યનઇ રે,
Jain Education International
જે બહુવિગતિ અભેદ.
નિરમલ પરિણતિ દ્રબ્યની રે,
એ સવિ નિશ્ચયભેદ રે. ૧૨૯. પ્રાણી૦. જે બાહ્યઅનઈં ઉપચાર અભ્યંતરપણું કરિÛ, તે નિશ્ચયનયને અર્થ જાણવા. થયા—
પાડા૦ ૧. વ્યવહારઃ પાલિ૦ ચવદારશ્ર, તા. ૨. અંશતા નનિષ્ઠ પાલિ॰ અસતા નનિષ્ઠા, તા.
For Private & Personal Use Only
www.jainelibrary.org