________________
૭૮
૧૮
દશભેદાદિક પણિ ઈહારે,
ઉપલક્ષણ કરિ જાણું. નહીં તે કહે અંતર્ભાવઈ રે,
પ્રદેશાર્થ કુણુ ઠાણિરે. ૧૨૫. પ્રાણુo.
ઇહાં–નયચક ગ્રંથમાં હિં, દિગંબરછ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી જાણે નહીંતેપ્રદેશાર્થનય કુણુ કામિ આવઈ? તે વિચારો. ૩ ૪ ટૂ–
" दवट्टयाए पएसट्टयाए दवट्ठपएसट्टयाए” इत्यादि ।
તથા–કર્મોપાધિસાપેક્ષ છવભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિએ, તિમ-જીવસ વેગસાપેક્ષપુદગલભાવગ્રાહક નય પણ ભિન્ન કહિએ જેઈઈ, ઈમ–અનંત ભેદ થાઈ. તથા પ્રકાદિ દૃષ્ટાંતઈનૈગમાદિકના અશુદ્ધ અશુદ્ધતર અશુદ્ધતમ શુદ્ધ શુદ્ધતરઃ શુદ્ધતમાદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ? “ઉપચારમાર્ટેિ તે ઉપનય કહિઈ.” તે–અપસિદ્ધાંત થાઈ અનુયાઈ તે નભેદ દેષાયા છઈ. ૧૨૫.
એહ જ દ્રઢઈ છ –
૧૮
ઉપનય પણિ અલગ નહીં રે,
જે વ્યવહાર સમાઈ. નહીં તે ભેદ પ્રમાણુનો રે, ઉપપ્રમાણુ પણિ થાઈ રે. ૧૨૬, પ્રાણુo.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org