________________
૭૭. હિવઈકે કહસ્ય જે-“જીવાવ તરવ” ઈમ કહેતાં અનેરાં તત્ત્વ આવ્યાં. તે પણિ-૭ તત્વઃ ૮ તત્ત્વઃ કહિઈ છઈ, તિમ-“ pવ્યાર્થિવર્થિક નથી”ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ, તહિં અભે રવપ્રક્રિયાઈ નવ નય કર્યું.”
તેહનઈ કહિઈ જે-તિહાં પ્રજનભેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઈ, તે તિમ જ સંભવઈ. ઈહાં-ઈતરખ્યાવૃત્તિ સાધ્ય છઈ, તિહાં–હેતું કોટિ અનપેક્ષિતભેદપ્રવેશ વૈશ્ચર્ય દેષ હે ઈ. તત્ત્વપ્રકિયા એ પ્રયજન છઈ–જીવ અજીવ એ ૨. મુખ્ય પદાર્થભણી કહવા. બંધઃ મોક્ષ મુખ્ય હેય: ઉપાદેય છઈ, તેભણી. બંધ કારણભણી-આશ્રય. મોક્ષ મુખ્ય પુરુષાર્થ છઈ, તે માટિ– તેહનાં ૨. કારણ-સંવરઃ નિર્જરા કહેવાં. એ ૭તત્વ કહવાની પ્રયજન પ્રક્રિયા. પુણ્ય પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગ કરી, એહુજ પ્રક્રિયા ૯. તત્ત્વ કથનની જાણવી. ઈહાં–દ્રવ્યાર્થિંકર પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. ૧૨૩. ભિન્ન પ્રયોજન વિન કહિયા રે,
સાત મૂલનય સૂત્ર. તિણિ અધિક કિમ ભાષિઈ રે,
રાષિઈ નિજઘર સૂત્ર રે. ૧૨૪. પ્રાણુo.
તે માટિં-“સર મૂઢળા જા” એહવું સૂત્રઈ કહિઉં છું, તે ઉલ્લંધી ૯ નય કહિ, તે આપણાં ઘરનું સૂત્ર કિમ રહઈ? તે માઈ" ના નવા ” કહતો દેવસેન બેટિક ઉસૂત્રભાષી જાણે. ૧૨૪
૧. આ વાકય ભાટ પ્રતિમાં નીચેની કડીની વ્યાખ્યામાં છે. પરંતુ તકણામાં પણ નીચેની ગાથામાં નથી.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org