________________
પ્રસ્તાવના
૫૩
એકત્રીસમા અધ્યયનની બે વાચનાઓ પ્રચલિત હતી. આની પહેલી વાચનાના જે પાઠથી બીજી વાચના જુદી પડે છે તે સ્પષ્ટ કરવા માટે બીજી વાચનાની ઉત્થાનિકારૂપ પ્રસ્તુત પાઠ છે. “ગતિવ્યાકરણગ્રંથ એટલે એકત્રીસમાં અધ્યયનની પહેલી વાચનામાં જે ગતિવિષયક નિરૂપણ છે ત્યાંથી પ્રારંભીને એકત્રીસમાં અધ્યયનની પ્રથમ વાચન પૂર્ણ થાય છે ત્યાં સુધીના પાઠનું આ વાચનાંતર છે.” આ અર્થ અહીં સ્પષ્ટ જ છે. અહીં પં. શ્રી મનોહરમુનિજીએ અવધાનથી “ગતિવ્યાકરણ' નામને ગ્રંથની કલ્પના કરી છે, તે બરાબર નથી, જુઓ તેમની આવૃત્તિમાં પૃ૦ ૧૮૯.
૪. પૃ૦ ૨પર અગિયારમી ગાથાના પ્રથમ ચરણનો પાઠ, ડૉ. શુબિંગ તથા અમારી આવૃત્તિમાં આ પ્રમાણે છે– દુતા વિવતિ (આ પાઠમાંને “' ના સ્થાનમાં ડૉ. શુબિંગની વાચનામાં
જે છે). આ પ્રાચીન પ્રતિઓના સંગત પાઠની ઉપેક્ષા કરીને, ડો. બિંગની આવૃત્તિમાં છાપેલી સંસ્કૃત ટીકાનું અનુકરણ કરીને પંશ્રી મનોહરમુનિઓએ આ સ્થાનમાં ૬ ઇંતા વ્ર વિવતિ પાઠ સ્વીકાર્યો છે અને સિદ્ધ કર્યો છે, જુઓ તેમની આવૃત્તિનું પૃ. ૨૭૮.
કષિભાષિતસૂત્રના સંબંધમાં ડૉ. વાઘેર શુબિંગની તથા પંશ્રી મનોહરમુનિજીની આવૃત્તિની પ્રસ્તાવના જોવા માટે જિજ્ઞાસુઓને ભલામણ કરું છું.
૧. રીવ સાથgumત્તિવાળીurદો -નંદિસૂત્ર અને પાક્ષિક સૂત્રના કાલિકકૃતના વિભાગમાં જે લીવરાજરjળતી સૂત્ર છે, તે અને પ્રસ્તુત પ્રકીર્ણક અભિન્ન છે કે કેમ? તે સંબંધમાં નિર્ણય લેવા માટે અષકોને વિનંતિ કરું છું. નંદિસૂત્રની ચૂણિ અને બે વૃત્તિઓમાં આનો પરિચય આપ્યો નથી,
જ્યારે પાકિસૂત્રની વૃત્તિમાં “ીપસાગરપ્રજ્ઞપ્તિગ્રંથમાં દ્વીપ અને સાગરોનું નિરૂપણ છે” આ પ્રમાણે પરિચય આપ્યો છે. અહીં પ્રસ્તુત પ્રકીર્ણકમાં દ્વીપો અને સાગરનું જ નિરૂપણ છે. આની કુલ ગાથા ૨૨૫ છે. આમાં જણાવેલ હીપ આદિની માહિતી આ પ્રમાણે છે –ગા. ૧થી ૧૮માં માનુષોત્તરપર્વત, ગા. ૧થી ૨૪માં નલિનોદગાદિ સાગરો, ગા. ૨૫ માં નંદીશ્વરદ્વીપ, ગા. ૨૬ થી ૪૭ માં અંજનપર્વતો અને તેમાં આવેલાં જિનમંદિરો, ગાત્ર ૪૮ થી ૫૧માં દધિમુખપર્વતો અને તેમાં જિનમંદિરો, ગાડ પર થી પ૭માં અંજનપર્વતની પુષ્કરિણીઓ, ગાત્ર ૫૮ થી ૭૦ માં રતિકર પર્વત
અને શક્ર-ઇશાનના દેવ-દેવીઓની રાજધાનીઓ, ગાય ૭૧ માં કુંડલીપ, ગા. ૭ર થી ૭૫ માં કુંડલપર્વત, ગા. ૭૬ થી ૮૩ માં કુંડલપર્વતનાં સોળ કૂટી, ગા. ૮૪ થી ૯૭માં કુંડલપર્વતમાં શદઇશાનના લોકપાલોની રાજધાનીઓ, ગા૦ ૯૮થી ૧૦૧ માં સૌધર્મશાનની અગ્રમહિલાઓની રાજધાનીઓ, ગા. ૧૦૨થી ૧૦૯મા કુંડલપર્વતમાં ત્રાયશ્ચિંશક દેવો અને તેની અમહિણીઓની રાજધાનીઓ, ગા) ૧૧૦ માં કુંડલસમુદ્ર, ગા૧૧૧ રુચીપ, ગાત્ર ૧૧૨ થી ૧૧૬ માં રુચકપર્વત, ગા. ૧૧૭થી ૧૨૬માં રુચપર્વતનાં ટો, ગા. ૧૨૭થી ૧૪૨ માં દિશાકુમારીઓ અને તેમનાં સ્થાન, ગા. ૧૪૩થી ૧૪૮ માં દિશાગજૈદ્રો, ગા. ૧૪૯થી ૧૫૫ માં રતિકર પર્વતો, સૌધર્મશાનસામાનિકદેવોના ઉત્પાદપર્વતો અને રાજધાનીઓ, ગા. ૧૫૬ થી ૧૬૫માં જંબૂદીપાદિ દ્વીપોના અને લવણાદિ સમુદ્રોને અધિપતિ દેવો, ગા. ૧૬૬ થી ૧૭૩માં “ગિ૭િ' પર્વત અને ગા. ૧૭૪થી ૨૨૫ માં ચમચંચા રાજધાનીનું નિરૂપણ છે.
૨૦. સંથાવરૂMાર્ય–સંથા-સંસ્તારકસબંધિ વક્તવ્ય આ પ્રકીર્ણકસૂત્રમાં છે. સંથારગ એટલે અંતિમ આરાધનાના પ્રસંગે સ્વીકારવામાં આવતું દર્ભાદિ આસન. આ પ્રકીર્ણકની કુલ ગાથા ૧૨૨ છે. આમાં ૧થી ૩૦ ગાથામાં સંસ્તારકના ગુણોનું, ૩૧થી ૪૩ ગાથામાં સંસ્મારકના સ્વરૂપનું, ૪૪થી ૫૫ ગાથામાં સંસ્મારકથી લાભ અને સુખનું, પ૬ થી ૮૭ ગાથામાં સસ્તારક ગ્રહણ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org