________________
૪૨
પ્રસ્તાવના નંદિસૂત્ર પાક્ષિકસૂત્રવૃત્તિને છે) વેબ નિળwવેન વા વિદત્તા અંતે રળિયા વાસ વસે करेत्ता, जिगकप्पिया पुण विहारेणेव संलीढा तहा वि जहाजुत्तं संलेहं करेत्ता निव्वाघातं सचेट्ठा सेव મારિનં પૂર્વતિ, સવિથ કરયડાને વળિજ્ઞ તાશ માવચવાળા પૂર્વનિર્દિષ્ટ નંદિસૂત્રચૂર્ણિ પૃ૦ ૫૮, પૂર્વનિર્દિષ્ટ નંદિસૂત્રવૃત્તિ પૃ૦ ૭ર તથા પૂર્વનિર્દિષ્ટ પાક્ષિાસૂત્રવૃત્તિ પત્ર-૫.
પ્રસ્તુત મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકની કુલ ગાથા ૧૪ર છે. આમાં જે નિરૂપણ છે તેને સંક્ષેપમાં જણાવું છું –દુરિતાદિત્યાગ વગેરેની વિવિધ પ્રતિજ્ઞા (ગા. ૩–૫), સર્વજીવલમાપના, નિંદા, ગહ, આલોચના (ગા) ૬-૮), ભમત્વ છેદ, આત્મધર્મસ્વરૂપ, મૂલોત્તર ગુણોની વિરાધનાની નિંદા (ગા. ૯-૧૨), એકત્વભાવના (ગા. ૧૩–૧૬), સંયોગસંબંધત્યાગ (ગા. ૧૭), મિથ્યાત્વત્યાગ, અજ્ઞાત અપરાધોની આલોચના, ભાયાત્યાગ, આલોચનું સ્વરૂપ અને તેનું મોક્ષગામિત્વ (ગા. ૧૮–૨૩), આત્મશલ્યોદ્ધરણ, આલોચનાનું ફળ (ગા. ૨૪-૩૦), પ્રાયશ્ચિત્તકરણ, પ્રાણવધાદિત્યાગ, અશનાદિત્યાગ, પાલનાશુદ્ધ અને ભાવશુદ્ધ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ (ગા. ૩૧-૩૬), નિર્વેદનો ઉપદેશ (ગા૦ ૩૭–૪૦), પંડિતમરણની પ્રરૂપણુ (ગા૪૫-૫૦), પુન: વિસ્તારથી નિર્વેદનો ઉપદેશ (ગા. ૫-૬૭), પાંચ મહાવ્રતની રક્ષાવિષયક પ્રરૂપણ, ગુપ્તિ અને સમિતિનું પ્રાધાન્ય (ગા૦ ૬૮-૭૭), તપનું માહાભ્ય (ગા. ૭૮-૭૯). આત્માર્થસાધનાવિષયક અને પંડિતમરણવિષયક પ્રરૂપણ (ગા. ૮૦-૯૨), અનાહારકનું સ્વરૂપ, આરાધનાનું માહાભ્ય, વિશુદ્ધભનનું પ્રાધાન્ય (ગા. ૯૩–૯૬), પ્રમાદથી હાનિ, સંવરનું માહામ્ય (ગા૦ ૯૭–૧૦૦), જ્ઞાનનું પ્રાધાન્ય, જિનધર્મશ્રદ્ધા (ગા. ૧૦૧-૬), વિવિધ ત્યાગનું નિરૂપણ, પ્રત્યાખ્યાનથી સમાધિલાભ (ગા. ૧૦૭–૧૨), આરાધના માટે અરિહંત આદિ એક પદનું પણ માહભ્ય (ગા૦ ૧૧૩–૨૦), વેદના સહન કરવાનો ઉપદેશ (ગા. ૧૨૧-૨૫), અભ્યદ્યતભરણનિરૂપણપૂર્વક આરાધનાપતાકાપ્રાપ્તિની પ્રરૂપણું (ગા. ૧૨૬–૩૪), સંસારતરણ માટે અને કર્મના નિસ્તરણ માટે ઉપદેશ (ગા. ૧૩૫-૩૬), આરાધનાના ભેદો અને તેનું ફળ (ગા. ૧૩૭–૩૯), સર્વજીવ પ્રત્યે ક્ષમાપના, ધરમણની પ્રશંસા અને પ્રત્યાખ્યાનનું ફળ (ગા. ૧૪૦-૪૨). આ પ્રમાણે આ પ્રકીર્ણકમાં મુખ્યતયા નિરૂપણ છે.
૮. સિમાવિવારું—ઋષિભાષિત પ્રકીર્ણસૂત્રમાં પિસ્તાલીસ ઋષિઓના ઉપદેશરૂપ પિસ્તાલીસ અધ્યયનો છે. આ પિસ્તાલીસ ઋષિઓ પ્રત્યેકબુદ્ધ હતા. આમાંના, શ્રી નેમિનાથ ભગવાનના શાસન સમયમાં થયેલા વીસ, શ્રી પાર્શ્વનાથભગવાનના શાસનસમયમાં થયેલા પંદર અને શ્રમણ ભગવાન શ્રી વીરવદ્ધમાન સ્વામિ–મહાવીરસ્વામિના શાસનસમયમાં થયેલા દસ છે. આ હકીકત જણાવતી ગાથા ઋષિભાષિત સંગ્રહણીમાં છે, જુઓ પૃ૦ ૧૭૯ ગા૦ ૧. કોઈ પણ એક . પારમાર્થિક ભાવથી જેમને આત્મબોધ-જ્ઞાનની સ્વયં પ્રાપ્તિ થઈ હોય તેઓ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. અહીં સૂચિત પિસ્તાલીસ ઋષિઓનાં નામ આ પ્રમાણે છે–૧. નારદ-દેવનારદ, ૨. વન્જિતપુત્ત, ૩. અસિતદવિલ, ૪. ભારદ્વાજગોત્રીય અંગરિસિ અથવા અંગિરિસિ–(2) અંગિરસ, ૫. પુષ્પશાલપુત્ર, ૬. વલ્કલગીરી, ૭. કૂર્માપુત્ર, ૮. કેતલિપુત્ર, ૯. મહાકાશ્યપ, ૧૦. તેતલપુત્ર, ૧૧. મંખલિપુત્ર, ૧૨. યજ્ઞવલ્ક, ૧૩. ભયાલ, ૧૪. બાહુક, ૧૫. મધુરાયણ, ૧૬. શૌર્યાયણ, ૧૭. વિદુ–(2) વિદ્વાન, વિજ્ઞ, ૧૮. વરિસકણહવાર્ષગણ્ય (), ૧૯. આર્યાયણ, ૨૦. આ અધ્યયનના પ્રરૂપક ઋષિના નામ
આદિનો ઉલ્લેખ નથી, ૨૧. ગાથાપતિપુત્ર–તરુણ, ૨૨. ગર્દભ–દગભાલ (?), ૨૩. રામપુત્ર, ૨૪. હરિગિરિ, ૨૫. અંબડ, ૨૬. માતંગ, ૨૭. વાત્રક, ૨૮. આર્ટક, ૨૯, વર્ધમાન, ૩૦. વાયુસત્યસંયુક્ત, ૩૧. પાર્થ, ૩૨. પિંગ-બ્રાહ્મણ પરિવ્રાજક, ૩૩. અરણિ-મહાશાલપુત્ર, ૩૪. ઋષિગિરિબ્રાહ્મણ પરિવ્રાજક, ૩૫. ઔદ્દાલક, ૩૬. વિત્ત-તારાયણ, ૩૭. શ્રીગિરિ–બ્રાહ્મણ પરિવ્રાજક, ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org