________________
પ્રસ્તાવના
હૃ૦ સંજ્ઞક પ્રતિ–આ પ્રતિની માહિતી મળી નથી.
વિ. સંજ્ઞક પ્રતિ–આ પ્રતિ બીકાનેર (રાજસ્થાન)ના કોઈ ગ્રંથભંડારની હોવી જોઈએ. સંસ્કૃત વિઝનનારને લક્ષીને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ તેમનાં અન્ય સંપાદનોમાં બીકાનેરના ગ્રંથભંડારની સંજ્ઞા વિ. આપેલી છે, તેના આધારે મેં આ પ્રતિ બીકાનેરના કોઈ ભંડારની છે, એમ જણાવ્યું છે.
મુળ સંજ્ઞક પ્રતિ–શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબરસંસ્થા-રતલામ તરફથી સન ૧૯૨૮માં પ્રકાશિત થયેલ “શ્રીમળવાર્યતવૃત્તિયુક્ત ૩યોતિરng pી ” નામની આ મુદ્રિત આવૃત્તિ છે.
આ સિવાય પ્રસ્તુત પ્રકીર્ણકની ટિપ્પણીઓમાં જે સંકેતો છે તેની માહિતી આ પ્રમાણે છે – ૫૦ =થોતિenીની આચાર્ય શ્રી મલયગિરિત વૃત્તિ. ફૂટ = સૂર્યપ્રાતિસૂત્રનો પાઠ
ના =શ્રી સોમઉપાધ્યાયને શિષ્ય શ્રી ગુણવિનયવાચકે રચેલ નાનાવિવારનશ્રદ્દ નામનો ગ્રંથ.
નેતૃ =જેસલમેરના ભંડારની, આચાર્યશ્રી મલયગિરિફત જ્યોતિષ્કરંડકસૂત્રવૃત્તિની હસ્તલિખિત તાડપત્રીય પ્રતિનો પાઠ.
सूटी ० = सूर्यप्रज्ञप्तिसूत्रटीका
ટિ = અહીં જણાવેલ જેસલમેરના ભંડારની ક્રમાંક ૩૪ વાળી પ્રતિમાં આવેલ ચાર ગ્રંથો પૈકી, તે પ્રતિના ૧૦૨થી ૧૬૫ પત્રોમાં આવેલ જે “યોતિષ૨૦ વૃત્તિ સહિત ગ્રંથ છે, તે હકીકતમાં જ્યોતિષ્કડકસૂત્રનું શ્રી શિવનંદિવાચકૃત પ્રાકૃતભાષાનિબદ્ધ ટિપ્પનક છે. આથી આને ટિ સંજ્ઞા આપી છે.
વં૦િ = ઉપર જણાવેલ ટિપ્પનકની આ હસ્તલિખિત પ્રતિ ખંભાતના કોઈક ભંડારની હોવી જોઈએ. સર્વ પ્રતિની માફક આ ટિપનકની નોંધ, ખંભાતના શાંતિનાથજી જૈન જ્ઞાનભંડારની મુકિત સૂ ચિમાં મળતી નથી.
૨૦. તિથોરીugcUT – તીર્થોદ્ગાલી પ્રકીર્ણકનું સંશોધન, ઉં, દં, વી. અને ર૦ સંરક, એમ કુલ ચાર પ્રતિના આધારે કર્યું છે. આ ચારે ય પ્રતિઓમાં પ્રાચીનતમલિપિનો વિકાર અનેક સ્થળે જોવા મળે છે, ઉદાહરણ તરીકે વના સ્થાને , ઘના સ્થાને ૨, વગેરે. આ ચાર પ્રતિઓ પૈકીની હૃ૦ સંજ્ઞક પ્રતિનો પરિચય પહેલાં આપ્યો છે, શેષ ત્રણ પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે –
રંતુ સંજ્ઞક પ્રતિ––શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિર-પાટણ–માં સુરક્ષિત અનેક પ્રાચીન ગ્રંથભંડારો પૈકીના સંઘવીપાડા જૈન જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ છે. આનો નવો ક્રમાંક 1 છે. સન ૧૯૩૭માં પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા તરફથી પ્રકાશિત, પાટણના તાડપત્રીય ગ્રંથોની સૂચીમાં, આ પ્રતિનો ક્રમાંક ૧૯૨ છે. આની પત્રસંખ્યા ૧૧૩ છે, અને લંબાઈ-પહોળાઈ ૧૫ x ૧ાા ઈંચ પ્રમાણ છે. સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે. અંતમાં લેખકની ગદ્ય પ્રશસ્તિ છે, તે આ પ્રકીર્ણકના અંતમાં ટિપ્પણમાં આપી છે, જુઓ પૃ૦ પ૨૩ ટિ૨. આ પ્રશસ્તિ ઉપરથી જાણુ શકાય છે કે, “યોગિનીપુર (દિલ્હી) નિવાસી સર્વ નાગરિકોમાં મુખ્ય, રાજમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org