SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના છે. આ પ્રકાશનનો ઉપયોગ મેં કર્યો છે. મારી અંગ્રેજીભાષાની અનભિજ્ઞતાના કારણે, અહીં જણાવેલી, આ સૂત્રની ટીકાને કોઈક પ્રાચીન અવમૂરિ માનીને મેં તેને ટિપ્પણીમાં અવ અથવા અવગૂરી રૂપે નોંધી છે, પણ પાછળથી ૫૦ શ્રી દલસુખભાઈ ભારત જાણ્યું કે આને ટીકારૂપે ડૉ. વાઘેર બ્રીગે જ રચેલી છે. ડૉ. વાઘેર બ્રીગે અનેક હસ્તલિખિત પ્રતિઓને ઉપયોગ કરેલો હોવાથી, મેં, કેવળ એક પ્રાચીન પ્રતિ મેળવીને પ્રસ્તુત સૂત્રનું સંપાદન કર્યું છે. આમાં જર્મનવાચના અને પાઠભેદોનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. મેં જે પ્રતિનો ઉપયોગ કર્યો છે તે પુo સંજ્ઞક પ્રતિનો પરિચય આ પ્રમાણે છે—લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ-માંના પૂર્વે જણાવેલ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની આ પ્રતિ છે. ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૯૫ છે. અંતમાં લેખકે પ્રશસ્તિ-પુષિકા લખી નથી, છતાં લિપિના આકાર-પ્રકારના આધારે આ પ્રતિ વિક્રમના સોળમા શતકમાં લખાયેલી છે, એમ અનુમાન કરી શકાય. પ્રતિનાં કુલ પત્ર ૧૫ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પંક્તિમાં ૫૬થી ૧૮ અક્ષરો છે. પ્રત્યેક પૃષિનો મધ્યભાગ કોરો રાખીને લેખકે રિક્તાક્ષર શોભન બનાવેલું છે. પંદરમા પત્રની પ્રથમ પૃષ્ટિમાં ગ્રંથ પૂર્ણ થાય છે, આથી બીજી પૃષ્ટિ કરી છે. ઉપર જણાવેલ પુ. પ્રતિ સિવાય રુણિમા સિયારું સૂત્રની મુદ્રણયોગ્ય નકલ પરમપૂજ્ય સાધ્વીજી શ્રી કારશ્રી મહારાજે કરેલી. તેમાં કવચિત પાઠભેદ નોંધીને તે પછી પ્રતિની સંજ્ઞા જણાવવા માટે g૦ લખેલો હતો. આવી નેંધ પ્રાયઃ બે ત્રણ સ્થાનમાં જ હતી. આ પ્ર૦ સંકેત ઉપરથી, પ્રત્યંતરનો પાઠ અથવા તો પ્રર્વતક શ્રી કાંતિવિજ્યજી મહારાજના ત્રણ ગ્રંથસંગ્રહો પૈકીની કોઈ પ્રતિન પાઠ, એમ સમજી શકાય. ૨. રીવાનgmત્તિHળીeriદામો-દ્વીપસાગરપ્રાપ્તિપ્રકીર્ણકનું સંશોધન, બ૦, મુત્ર અને હૂં સંતક ત્રણ પ્રતિઓના આધારે કર્યું છે. આમાં શૃં સંત્તક પ્રતિને પરિચય પહેલાં આપ્યો છે. પ્ર. સંજ્ઞક પ્રતિ “છાણી ગામના જૈન જ્ઞાનમંદિરમાં સુરક્ષિત પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહની હોવી જોઈએ, “છાણીના જ્ઞાનભંડારની સૂચીની નકલ અમદાવાદમાં લા. દ. વિદ્યામંદિરમાં છે, તેમાં પ્રસ્તુત કૃતિની પાંચ પત્રમાં લઆયેલી પ્રતિ ક્રમાંક ૨૩ છે. મુ. સંસક પ્રતિ તે, મુનિવર શ્રી ચંદનસાગરજીએ સંપાદિત કરેલ અને વીરસંવત ૨૪૭૨માં ચંદસાગરજ્ઞાનભંડા–વેજલપુર તરફથી પ્રકાશિત મુદ્રિત આવૃત્તિની છે. ૨૦. સંથારાવાયંસંસ્તારકપ્રકીર્ણકનું સંશોધન સા , સં, દંડ અને “પુસંતક પહેલી પ્રતિ,” આ પાંચ પ્રતિઓના આધારે કર્યું છે. આ પાંચે ય પ્રતિઓનો પરિચય પહેલાં આપ્યો છે. આ પ્રકીર્ણકની ટિપ્પણીઓમાં જે સાપ૦ સંજ્ઞા છે તેને સારુ સંસક પ્રતિમાં નોંધાયેલ પાઠાંતરરૂપે સમજવી. ૨૨. વીથો –વરસ્તવપ્રકીર્ણકનું સંશોધન , ઇં, ઘ૦ અને રૂ (g૦ સંજ્ઞક પહેલી પ્રતિ), એમ કુલ ચાર પ્રતિઓના આધારે કર્યું છે. આમાંની ઘ૦ સંજ્ઞક પ્રતિ સિવાયની ત્રણ પ્રતિઓનો પરિચય પહેલાં આપ્યો છે. 1. સંજ્ઞક પ્રતિ પૂજ્યપાદ પ્રવર્તમજી શ્રી કાંતિવિજ્યજી મહારાજના પહેલાં જણાવેલા ત્રણ ભંડારો પૈકીની હોવી જોઈએ એમ મારું માનવું છે. ૨૨. યુવાવંઝિયા -કુસલાનુબંધિઅધ્યયનનું સંશોધન, , ઇં, હા, આ૦, ૩૦, અને પુo (g૦ સંજ્ઞક પહેલી પ્રતિ), એમ કુલ છ પ્રત્તિઓના આધારે કર્યું છે. આમાંની ચા • સંરક પ્રતિ, લા. દ. વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત શ્રી લાલભાઈ દલપતભાઈને સંગ્રહની અનેક પ્રતિઓમાંથી કોઈ એક પ્રતિ હોવી જોઈએ. શેષ પ્રતિઓનો તથા ટિપ્પણીગત સાTIસંજ્ઞાનો પરિચય પહેલાં આપેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy