SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના पचक्खाणपइन्नयं, ४. भत्तपरिन्नापइण्णय, ५. तंदुलवेयालियपइण्णय, ६. संथारगपहण्णय, ७. गच्छायारपइण्णय, ८. गणिविजापइण्णय, ९. देविदत्थयपइण्णयं भने १०. मरणसमाही. જેમાં એકથી વધારે પ્રકીર્ણકસૂત્રો સંગ્રહરૂપે લખાયેલાં છે તે પ્રતિઓનો પરિચય ઉપર જણાવ્યો છે. હવે પ્રત્યેક પ્રકીર્ણકસૂત્રોના સંશોધનમાં જે જે પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તે જણાવું છું – ૨. વિંટાથયો–દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકના સંશોધનમાં જે સાત પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તેમાંની રે, પુરુ, દં, સT૦ અને સંજ્ઞાવાળી પાંચ પ્રતિઓનો પરિચય ઉપર જણાવેલ છે. અહીં નોંધેલી ઘ૦ સંજ્ઞાવાળી પ્રતિને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ, કોઈ પ્રત્યંતરના પાઠરૂપે કે પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજના ત્રણ જ્ઞાનભંડારોપૈકીની કોઈ પ્રતિરૂપે જણાવી છે? તે સ્પષ્ટ નોંધના અભાવે જાણવું મુશ્કેલ છે. ફૂ૦ સંજ્ઞા આપીને જે પાઠભેદ નોંધ્યા છે તે, આગોદયસમિતિસુરતદ્વારા પ્રકાશિત સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રના જાણવા. આ પ્રકીર્ણકની ૨૫૮ થી ૨૬ર સુધીની પાંચ ગાથાઓ અહીં જણાવેલ પ્રતિઓ પૈકીની સા. સંજ્ઞક મુદ્રિત પ્રતિમાં જ છે, આ ઉપયોગી ગાથાઓ માટે વિશેષ અન્વેષણ કરતાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીને, “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર માંના કોઈક સંગ્રહની હસ્તલિખિત પ્રતિમાં મળેલી છે, જુઓ પૃ. ૨૯ ટિ. ૨. આમ છતાં પૂજ્યપાદ આગમપ્રભાકરછની કોઈ નોંધ મળી નથી તેથી આ વિશિષ્ટ પ્રતિનો વિશેષ પરિચય આપી શકાયો નથી. આ પ્રકીર્ણની કોઈ કોઈ ગાથા જ્યોતિષ્કડક, સૂર્યપ્રાપ્તિ અને આવશ્યક નિર્યુકિતમાં મળે છે. ૨. તંતુષ્ટાઝિયgggTTયું–તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્રના સંશોધમાં ને , સ, , પુત્ર અને ઇં. સંસક પાંચ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. આમાં . સંજ્ઞાવાળી પ્રતિ તે અહીં જણાવેલી “ સંજ્ઞક બીજી પ્રતિ સમજવી. શેષ ચાર પ્રતિઓનો પણ પરિચય પૂર્વે આપેલો છે. આ ઉપરાંત અહીં ટિપ્પણીઓમાં જે સંજ્ઞાઓ છે તેની માહિતી આ પ્રમાણે છે–ગૃo=dદુલવૈચારિકપ્રકીર્ણકની વૃત્તિ. મૂળ = સૂચિત વૃત્તિગત મૂલવાચનાનો પાઠ. ગૃપા = સૂચિત વૃત્તિમાં વૃત્તિકારે જણાવેલ પાઠભેદ. સૂ. અને સૂ૦ = સૂત્ર, ૪૦=શતક. અને ૩૦ =ઉદ્દેશક. રૂ. વંશવેયં વર્ગÁ–ચંદ્રાધ્યકપ્રકીર્ણકના સંશોધનમાં ઉપયોગમાં લીધેલી પ્રતિઓ પૈકી હું , રંગ અને ને. સંજ્ઞાવાળી ત્રણ પ્રતિઓનો પરિચય પહેલાં જણાવેલો છે. અહીં પુ. સંજ્ઞક પ્રતિ છે તે પહેલાં જણાવેલી “પુત્ર સંજ્ઞક પ્રથમ પ્રતિ સમજવી. જ્યાં પુવા સંજ્ઞા છે ત્યાં પુ. સંજ્ઞક પ્રતિમાં શોધકે લખેલ પાઠભેદ સમજવો. લ૦ સંસક પ્રતિ, આચાર્ય શ્રી ક્ષમાભદ્રસૂરિના સંગ્રહની હોવી જોઈએ, આ સંજ્ઞા, આની પછી જણાવેલ a૦ સંસક પ્રતિમાં નોંધેલી છે. ૨૦ સંસક પ્રતિ દિવંગત દક્ષિણવિહારી પરમપૂજ્ય મુનિભગવંત શ્રી ચતુરવિજ્યજી મહારાજે પ્રાચીન પ્રતિ ઉપરથી કરેલી કૉપીની છે. આ કોપી તેમણે જે પ્રત ઉપરથી કરી છે તે કયા ભંડારની છે તે નોંધ્યું નથી. આ કોપી જે પ્રાચીન પ્રતિ ઉપરથી કરી છે તે પ્રાચીન પ્રતિના લેખકની પ્રશસ્તિ પણ કોપીમાં આ પ્રમાણે નોંધી छ–संवत् १५६८ वर्षे शाके १४३४ प्रवर्तमाने कार्तिक शुदि १ रवी श्री श्रीमालज्ञातीय सा० सीधर भा० सोही सु० मेघा भा० लाडिकी सु० सा० सोना भा० जीवादे प्रमुख कुटुंबयुतेन साह सोनाकेन श्रीवृद्धतपागच्छे श्रीलब्धिसागरसूरीणामुपदेशेन सप्तक्षेत्र्यां निजं धनं वपता बिशिष्य स्वपितृश्रेयसे वर्तमानसकलसिद्धांतकोशोऽलेखि । पं० गुणसागरगणिचारित्रवल्लभगण्योः समुद्यमेन चिरं नंदतु ॥ २॥ प्रशस्ति ઉપરથી જાણી શકાય છે કે “વિક્રમ સંવત ૧૫૬૮માં શ્રીમાલજ્ઞાતીય સીધરશેઠ અને સોહીશેઠાણીના પત્ર, મેઘાશેઠ અને લાડકીશેઠાણીના પુત્ર, તથા જીવાદે શેઠાણીના પતિ સોના નામના શેઠે, વૃદ્ધતપાગચ્છીય આચાર્યશ્રી લબ્ધિસાગરસૂરિના ઉપદેશથી સાત ક્ષેત્રોમાં દ્રવ્ય ખચીને વિશેષમાં સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy