SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રસ્તુત ‘rgumયત્તારું' ગ્રંથગત મોટા ભાગના પ્રકીર્ણસૂત્રોની, નકલ કરાવી હસ્તલિખિત પ્રતિઓ એકત્રિત કરી પાઠભેદો નોંધીને, વાચના તૈયાર કરેલી. (આમાં નો જાપરૂથાય (પૃ. ૩૬૧–૪૦૮)ની વાચના, અતિ શ્રમ લઈને પોતાના સુદીર્ઘ શાસ્ત્રસંશોધનના અનુભવથી તૈયાર કરી છે, જે સંશોધનના એક વિશિષ્ટ ઉદાહરણરૂપ છે.) કેટલાંક પ્રકીર્ણકસૂત્રોના કેવળ પાઠભેદ નોંધેલા, પણ તેમની વાચનાને અંતિમ સ્વરૂપ નહીં આપેલું, તથા સારાવટીનgય, સિમાલિયાદું અને તિયોગીવર્onય, આ ત્રણ સૂત્રોનું સંશોધન કરવાનું બાકી હતું તે અરસામાં પૂજ્યપાદ આગમપ્રભાકરછનો દુઃખદ દેહાંત થયો. આથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રી મહોદયોના નિર્ણયાનુસાર, વિદ્યાલયના અવિભક્ત અંગ અને સનિષ્ટ ડાયરેક્ટર શ્રી કાંતિલાલભાઈ કોરાએ, પ્રસ્તુત સમગ્ર સંપાદનનું કાર્ય પૂર્ણ કરવા માટે મને સૂચન કર્યું, જે પૂજ્યપાદ આગમપ્રભાકરજીની કૃપાથી મારી શક્તિ અનુસાર મેં પૂર્ણ કર્યું છે. 'જૈન-આગમ-પ્રકાશન ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથરૂપે સન ૧૯૬૮ માં પ્રકાશિત થયેલા “નૈતિકુત્ત સબુમો દ્દારારું' ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં, દિવંગત આગમપ્રભાકરજી મહારાજની સૂચના મુજબ ૪૫ આગમગત દસ પ્રકીર્ણકસૂત્રોની નોંધ આપી છે. તેમાં દસ પ્રકીર્ણકસૂત્રોનો ક્રમ આપ્યા પછી, પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ પ્રકીર્ણસૂત્રોના સંપાદનને આખરી રૂપ આપતી વખતે જે ક્રમ તેમના સ્વહસ્તે નોંધેલો તે મુજબ પ્રસ્તુત ગ્રંથમાં પ્રકીર્ણસૂત્રોનો ક્રમ આપવામાં આવ્યો છે. “વૈદિકુ મgોદારારું ર” ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં જે ક્રમ છે તેમાં અને સન ૧૯૨૭માં આગમોદય સમિતિ તરફથી પ્રકાશિત “તુરાવાહિકમાન્ત વાવ' ગ્રંથના ક્રમમાં પ્રકીર્ણકસૂત્રોનાં કોઈ સ્થાન આગળ-પાછળ તો છે જ; ઉપરાંત આગમોદય સમિતિ પ્રકાશિત આવૃત્તિમાં જે છીયાવાયું અને મરાસાહી છે તેના બદલે ઉપર જણાવેલ અમારા ક્રમમાં ચંદ્રાન્નય અને વીરાય જણાવેલ છે. આ જે ફેરફાર છે, તેનો હેતુ પૂજ્યપાદ આગમપ્રભાકરજીના મનમાં અચૂક હશે જ, પણ તેની નોંધ મળી નથી, તેથી તે સંબંધની જાણે મારા માટે મુશ્કેલ છે. ટૂંકમાં જણાવવાનું કે આ પ્રકાશનમાં પ્રકીર્ણકસૂત્રોનો જે ક્રમ આપ્યો છે તે પૂજ્યપાદ આગમપ્રભાકરજીના હાથે લખેલ આખરી નિર્ણયરૂપ નોંધના આધારે આપેલ છે. આથી “નૈહિકુત્ત મgોગદ્દારીરું =” (જૈન-આગમન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧) ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં જણાવેલ દસ પ્રકીર્ણકો, અહીં પ્રસ્તુત ગ્રંથમાં ક્રમભંગથી આપ્યાં છે. પીસ્તાલીસ આગમોની સંખ્યાની સંગતિ માટે સૂચિત પ્રકાશકીય નિવેદનમાં જે દસ પ્રકીર્ણકસૂત્રો નોંધ્યાં છે તે આ પ્રમાણે છે–૨. વર (શ્રી વીરભદ્રાચાર્યક્ત), ૨. મા૩રપ (શ્રી વીરભદ્રાચાર્યક્ત), ૩. મત્તારિ, ૪. સંથાર, હ. તંતુવેયાત્ર્યિ, ૬. ચંદ્રાવેણાય, ૭. વિંય, ૮. શાળવિકા, . મહાચવાળ, અને ૨૦.વી.થય. આ પ્રસ્તાવનાના પહેલાં, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકરજીનું ૪૫ આગમ સંબંધી જે વક્તવ્ય આપ્યું છે તેમાં પ્રકીર્ણકસૂત્રોની જે બાવીસ સંખ્યા જણાવી છે, તેમાંથી પ્રસ્તુત ગ્રંથમાં, મનીવવાવો, માથાલાળા, વિના, સિપાહુડ અને નીવવિત્તિ, આ પાંચ પ્રકીર્ણસૂત્રો સિવાયનાં ૧૭ પ્રકીર્ણકો સ્વીકાર્યા છે. નહીં સ્વીકારેલાં પાંચ પ્રકીર્ણકો પૈકી અંજવિજ્ઞા' નવ હજાર શ્લોપ્રમાણ મહાકાય ગ્રંથ છે, અને તેને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ સન ૧૯૫૭માં સુસંપાદિત કરીને પ્રાપ્ત ટેક્સ્ટ સોસાઈટી દ્વારા પ્રકાશિત કરેલ છે, જ્યારે “માદળાવEાજને અન્ય આરાધનાપ્રકરણની સાથે રાખીને પ્રસ્તુત “googયમુન્ના' ગ્રંથના પરિશિષ્ટરૂપ બીજા ભાગના મુદ્રણમાં લીધેલ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy