________________
પ
પ્રશમરતિ વિવેચન સહિત
લાભ પાતાની પછવાડે દુઃખાને મૂકી જાય છે. તમારે દુઃખની શોધમાં જવું નહિ પડે કારણ કે આ સર્વ વિનાશના આશ્રય કરનાર લેાભ નામના મનાવિકાર જાતે જ દુઃખમય છે. લેાલ એ રાગના ઘરના હાર્દ દુઃખને વહેારી લાવનાર છે. આ પ્રમાણે ભાવ મને બેઠા છે.
સર્વ પ્રકારની આફતના તો એ રાજમાર્ગ છે. એટલે કેણુ ડાહ્યો માણસ આવા સ વિનાશના આશ્રય કરનાર અને સર્વ પ્રકારની આફતના રાજમાગ જેવા લાભના આશ્રય કરે ? આતથી દૂર નાસતા ફરનારાને જ ડાહ્યા માણસ કહી શકાય છે. લેાભને અંગે દુઃખને શેાધવું પડે તેમ નથી, કારણ, લેાભ પેાતે જ દુઃખમય છે. અને તે પેાતાની સાથે દુઃખને લેતે આવે છે, પછી બીજા દુઃખની શેાધખોળમાં જવું જ ન પડે. એક ક્ષણ વાર પણુ ચલાવી લેવા જેવા એ દોષ નથી. તમે તમારું સારું ઇચ્છતા હો તે, ભલા થઈને, લાભને પનારે પડશે નહિ, કારણ કે એ સ`વિનાશને આશ્રય કરનાર, સર્વ દુઃખોના રાજમાગ છે અને જાતે દુ:ખમય છે. આટલું જાણ્યા પછી કયા સમજુ માણસ લેાભને વશ પડે? સવ વસ્તુને-ધન, માલ કે ફરનીચરને—અહીં મૂકી જવું પડે તેમ છે, અને કઈ વસ્તુ સાથે આવવાની નથી, એટલેા એક જ વિચાર લાભને અવકાશ ન આપવા માટે પૂરતા છે, અને આમાં વિશેષણા લગાડી લેાભને તજવા યોગ્ય મતાવ્યા છે. (૨૯).
કષાયેા માટે સામાન્ય ઉપસ‘હાર
एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सवानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ||३०||
અથએ પ્રકારે ક્રોધ, માન, માયા અથવા ભરૂપ ચારે કષાયા દુઃખને આપનાર હોવાથી આ સંસારરૂપ ચારે ગતિઓના સકંજાના માને બતાવનાર છે. (૩૦)
વિવેચન—હવે આ ચારે કષાયાના વિષય ઉપસંહૅરી તે પર સામાન્ય વિવેચન કરે છે અને આપણું ધ્યાન ખેંચે છે કે, એ ચારે કષાયે! ક્રોધ, માન, માયા અને લેભરૂપ કરવા ચેગ્ય નથી. તે ઉપસ'હાર કરતાં પણ એ ઘણાં અગત્યનાં કારણેા કહી નાખે છે. આ પ્રાચીનાની રીતિ અનુકરણ કરવા યાગ્ય છે. તેઓ કષાયેાની તુચ્છતા સમજાવતાં તેનાં કારણેા પણ કહી નાંખે છે. પ્રાચીને તેનું જે પરિણામ લાવવા ઇચ્છે છે, તે કષાય પૈકી એકે એકનું અવ્યપણું છે, તે વાંચી-વિચારી કષાયામાંથી કોઈને ન કરવાના નિણુય કરી નાખવા ઘટે છે, એમ તેને આદેશ છે અને આપણા સિદ્ધ માના ઉપાય છે. ઉપર જણાવેલાં બન્ને કારણેા વિચારી કષાયેાને અંગે ઘટતું કરીએ. તે કારણેા આ રહ્યાં :
દુઃખહેતુ—તેમાં પ્રથમ કારણુ તા સુપ્રસિદ્ધ છે, તે નરક, તિર્યંચ વગેરેની હીન ગતિમાં અનેક દુઃખનું કારણ છે, તેટલા માટે કષાય પૈકી કોઈ પણ કરવાલાયક નથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.