________________
પ્રશમરતિવિવેચન સહિત
અથ યાગ અને પ્રયોગના અભાવ હાવાથી સિદ્ધ થયેલ આત્માની આડી અવળી પણ ગતિ નથી. મુકાયેલ આત્મા લેાકને અંતે ઊંચે ગતિ કરે છે. (૨૪) વિવેચન—નીચી ગતિ ન થાય, તે પડખેની કે આડીઅવળી ગતિ પણ થતી નથી. તે સિદ્ધના જીવા અગેની વાત આ ગાથામાં સ્પષ્ટ કરે છે.
100
ચેાગ—મન, વચન, કાયાના કોઈપણ યાગ છેવટે તેની પ્રવૃત્તિ (કાયિક) કઇ બાજુએ દેરાય. થતી નથી. પ્રાણી આડો અવળા કે અડખેપડખે ન જાય છે. આ એક કારણ કહ્યું.
હોય તે તેની આ ત્રણે યાગ જતાં સીધે
પ્રયાગ———કેટલાક પ્રાણી અમુક ગતિમાં જવાના પ્રયાગ કરે છે. નિયાણું, ઈચ્છા વગેરે અનેક રીતે પ્રયાગ થાય છે. પશુ મુક્ત પ્રાણી તા પ્રયોગ જ કરતા નથી. તેથી આ બીજે કારણે એ જેમ નીચે જતે નથી તેમ આડોઅવળા પણ જતા નથી, પણ સ્વાભાવિક રીતે ઊર્ધ્વ જાય છે.
આલાકાંત-લોકના અંત સુધી. ત્યાર પછી તે ધર્માસ્તિકાયની ગેરહાજરી હાવાથી એ લેાકના અંતથી દૂર વધારે ઉપર ગતિ જ કરી શકતા નથી. ગતિસહાયક ધર્માસ્તિકાય ત્યાં નહાવાથી એ લેાકને અંતે જ સ્થિત થાય છે.
સિદ્ધની ઊધ્વગતિ જ થાય~~
ઇચ્છા કે તેનું વચન કે ન હેાવાથી એવી પ્રવૃત્તિ લેકાંતે ઉપર જ ચાલ્ય
મુચ્યમાન આત્મા નીચા આડો કે પડખે જતા નથી, પણ સીધા ઊધ્વ ગતિએ ઉપર પૂ`પ્રયાગથી જાય છે. પૂપ્રયાગની વાત આવતી ગાથામાં કરવામાં આવશે. (૨૯૪)
Jain Education International
पूर्व प्रयोगसिद्धेर्बन्धच्छेदादसङ्गभावाच्च ।
गतिपरिणामाच्च तथा सिद्धस्योर्ध्वं गतिः सिद्धा ||२९५||
અથ અગાઉથી કરી રાખેલ પ્રયાગની સિદ્ધિ થવાથી અને બંધના છેદનથી અને અસંગ ભાવને પરિણામે તેમ જ ગતિને પરિણામે સિદ્ધની-મેાક્ષમાં જનારની ઊચે ગતિ થાય છે. (૨૯૫)
વિવેચન—ઉચ્ચ ગતિનું કારણ આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે.
પૂર્વ પ્રયાગ——જ્યારે પ્રાણી સંસારમાં હેાય છે ત્યારે પ્રયાગ કરી રાખે છે. જેમ ઈંડા ઉછળે એટલે ઉપર જાય, અથવા ધનુષ્યમાંથી ખાણ છૂટે એટલે સામી જગાએ ટક્કર ઝીલે તેમ સંસારમાં પ્રાણી હેાય ત્યારે જ પ્રયાગ કરી રાખે છે એટલે કર્મ જાય ત્યારે જીવનમાંથી હળવા થવાથી અને આત્માએ પૂર્વ પ્રયોગ કરી રાખ્યા હોવાથી ધનુષ્યમાંથી છૂટેલા માણુની જેમ સીધા ઊ'ચે ચાલ્યા જાય છે. જેમ કુંભાર ચાકડો ચલાવતા અંધ પડે ત્યારપછી પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org