________________
મેક્ષ
છે. તે માટે એને પૂર્વ પ્રાગ જ કામમાં આવે છે. તેને કોઈ પ્રકારનું કર્મ નથી, કારણ કે કર્મને તે સમૂળ નાશ થયે છે. અહીં જે “અપ્રગા કહે છે, તે સંસારમાં રહેવાને પ્રયોગ સમજ.'
પ્રાણી શા માટે કારો-સિદ્ધિ ગતિમાં ઊંચે ઉપર જાય છે તેને ખુલાસે આ ગાથામાં કરે છે. (૨૨) નીચે કેમ જ નથી તેનું કારણ
नाधो गौरवविगमादशक्यभावाच्च गच्छति विमुक्तः ।
लोकान्तादपि न परं प्लवक इवोपग्रहाभावात् ॥२९३॥ અથ–-ગુરુત્વાકર્ષણને નાશ થવાથી તે વિમુક્ત થઈને નીચે જતું નથી અને યાનપાત્ર(વહાણ)ની પેઠે ઉપગ્રહ કરનાર વસ્તુના અભાવથી કાન્તથી દૂર પણ જઈ શકતે નથી. (૨૩)
વિવેચન–મોક્ષમાં ઉપર જ જાય છે. નીચે જતું નથી અને લેકાંતની આગળ તે નથી તેનાં કારણે આ ગાળામાં સ્પષ્ટ કરે છે.
ગૌરવ–ગુરુત્વ. આ વાત અઢારમી શતાબ્દીમાં ટીકાકારે લખી છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. ગુરુત્વાકર્ષણથી વસ્તુ નીચી જાય છે એમ સર આઈઝેક ન્યૂટને શોધી કાવ્યું, પણ ભારે વસ્તુને અભાવે વસ્તુ નીચી ન જાય, પણ ઉપર જાય તે નિયમ પૂર્વ પુરુષને પણ જાણવામાં હતું, એમ આ ગાથા પરથી જણાય છે. ગૌરવ-ગુરુતા, ભારેપણું ના હેય તે વસ્તુ ઊંચી જાય. ગૌરવ જાય એટલે વસ્તુ ઊંચી જાય.
ઉપગ્રહ ધર્માસ્તિકાય લેકાંત પછી અલેકમાં નથી. એટલે ધર્માસ્તિકાયને અભાવ હેવાથી લેકાંતથી આગળ મુક્ત પ્રાણ જઈ શકતે નથી.
પ્રાણી નીચે કેમ જ નથી અને લેકાંતથી દૂર અલેકમાં કેમ જતું નથી, તેનાં કારણે આ ગાળામાં સમજાવ્યાં છે, તે ખૂબ સમજવા યોગ્ય અને વૈજ્ઞાનિક છે.
વિમુક્તકર્મથી મૂકાઈ ગયેલે પ્રાણી–જીવ નીચે જતું નથી અને લેકાંતથી આગળ પણ જતો નથી. (૨૩) જીવ આડો અવળો કેમ જ નથી?-- ' योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति ।
મુસ્યાન્તાતિમવતિ | રઝા
LI નવા
ના
,
મ, ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org