________________
૨૮૨
- પ્રશમરતિ વિવેચન સહિત જીને શઆ છે કુંભીપાકમાંથી બહાર આવવું તે બહુ કષ્ટકર છે. આ જન્મની પીડાથી મેક્ષના પ્રાણુઓ હંમેશને માટે મુક્ત થઈ ગયેલા છે.
' જરા–ઘડપણ, વૃદ્ધાવસ્થા. લેગ ભેગવેલ પ્રાણીને ઘડપણમાં સર્વ ઇંદ્રિયે શિથિલ થાય છે, આખું શરીર દમ વગરનું થાય છે અને બે બે કરીને જીવે છે. તે ઘડપણથી મોક્ષના છ દૂર છે.'
મરણ–અનાદિ અધ્યાસને લઈને અહીં સંસારને પ્રેમ એ થઈ જાય છે કે પ્રાણી જ્યારે તેમાંથી જાય ત્યારે તેને બહુ ખેદ થાય છે. “મર” શબ્દ પણ તેને સાંભળો ગમતે નથી અને મારે ત્યારે સર્વ છેડવું પડે છે.
રેગ–અને સંસારમાં હોય ત્યાં સુધી ભગંદર, ટી.બી. કે બીજા રંગેની અનેક પીડા વારંવાર થયા કરે છે. તે
લેકાગ્ર–ઉપર જણાવ્યું તેમ ચૌદ રાજલેકના અગ્રભાગે તે જાય છે. તે ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ પિતાની ગતિથી જ જાય છે.
સાકાર-જ્ઞાનમય, સાકારી. આ જ્ઞાનના ઉપયોગથી તે સર્વ જાણે છે અને દર્શનઉપગથી સર્વ દેખે છે. સમયાંતર ઉપગે થાય છે એમ આગમે કહે છે. સિદ્ધસેન દિવાકરને મત જુદો પડે છે.
ઉપયોગ–વપરાશ. આ સંબંધમાં બે મત જાણવા જેવા છે, તે માટે ગુરુગમથી સ્પષ્ટતા કરવી. (૨૮૯)
આવી રીતે આ યુગનિરોધ પ્રકરણ પૂરું થાય છે. જ્યારે મન, વચન અને કાયાના સર્વ યેગો નિરધાઈ જાય, ખલાસ થઈ જાય, નાશ પામે ત્યારે અંતે પ્રાણીને સર્વથા મોક્ષ થાય છે અને મોક્ષમાં તે સાદિ અનંત સ્થિતિ છે. એટલે સર્વ ને નિરોધ કરે એ ઉત્તમ ગદશા છે.
અને સાથે સર્વથા ગર્ધનને કાળ માત્ર પાંચ હસ્વાક્ષરે લતાં એટલે સમય લાગે તેટલે જ છે, તે વિચારતાં આ વિષયની તીક્ષ્ણતા અને ભવ્યતાને જરૂર ખ્યાલ આવે છે.
સિદ્ધશિલા ચૌદ રાજલકને અંતે છેલ્લા ૩૩૩ ૧/૩ ધનુષ્યમાં આવી રહેલ છે. ત્યાં જનાર પ્રત્યેક જીવ એટલા નાના વિભાગમાં રહે છે, પણ અંદર અંદર ગૂંચવાઈ જતા નથી. લેકને અંતે જાય છે તે કઈ કર્મના ઉદયે નહિ પણ જેમ ધનુષ્યમાંથી છૂટેલ બાણ સામી બાજુએ નિશાન તરફ જ જાય છે, તેમ તે સિદ્ધશિલા ભણું જાય છે. તે આકાશપ્રદેશને સ્પર્યા વગર ત્યાં સિદ્ધશિલાએ પહોંચે છે. એને જન્મ, જરા, મરણનું દુઃખ ન હોવાથી તે આત્મિક સુખમાં મગ્ન થઈ જાય છે. તે આત્મિક સુખ કેવું હોય છે તે આપણે આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org