________________
શૈલેશીકરણ પણ ક્ષય કરીને. અહીં ટીકાકાર પંચાશી પ્રકૃતિના ક્ષયની વાત કરે છે. પણ મને ઉપર કરેલે મારો અર્થ વધારે બંધબેસતે લાગે છે.
ગ ણી --જ્યાં કાળ કરે છે, ત્રણે દેહથી મુક્ત થાય છે ત્યાંથી સમશ્રેણિએ ઊર્ધ્વગતિ કરે છે. જેમ કામઠામાંથી તીર છૂટે અથવા બંદૂકમાંથી ગળી છૂટે તેમ બંધન મુક્ત થતાં નિકર્મા થઈ તે સીધી ગતિએ વગર અટક્ય મેક્ષ તરફ લેકાંતમાં જાય છે.
અસ્પર્શા–પિતે જે આકાશપ્રદેશને સ્પર્શ કરીને રહેલ હોય તે જ આકાશ પ્રદેશને સ્પશી અકુસમાણ એટલે બીજા કોઈ આકાશ પ્રદેશને સ્પર્યા વગર તે સીધી ઊર્ધ્વ ગતિએ બાણ છૂટે તેમ તે જ સમયે મેક્ષમાં ચાલ્યા જાય છે, વચ્ચે કઈ વસ્તુ કે આત્મા હેય તે તેની અટકાયત કરી શકતું નથી.
એક––એક સમયમાં એટલે જે સમયે અહીંથી કાળ કરે તે જ સમયે મેક્ષ પામે છે (અર્થાત્ કાગ્રે સિદ્ધશિલાએ પહોંચે છે).
અવિગ્રહ–આડે અવળે ચડી જાય અને ઠેકાણે આવે છે. વળાંક વિનાની. વિગ્રહગતિ--આવા વિગ્રહ વગર સીધે સીધે જીવ મોક્ષ તરફ ચાલ્યા જાય છે.
અપ્રતિઘ--કોઈ મેટું ઇદ્રનું વજી આડું હોય તે પણ મોક્ષ જતાં જીવને અચણ કે પ્રતિબંધ કરવાને શક્તિમાન થતું નથી, કોઈ તેને રોકી શકતું નથી. તે તે તે જ સમયે આરપાર નીકળી જઈ મોક્ષે પહોંચી જાય છે. (૨૮૮) કેવળી સિદ્ધ થાય છે–
सिद्धिक्षेत्रे विमले जन्मजरामरणरोगनिर्मुक्तः ।
लोकाग्रगतः सिद्धयति साकारेणोपयोगेन ॥२८९॥ અથ–પછી તદ્દન ચેખી સિદ્ધની ભૂમિમાં જન્મ, જરા, મરણ, રેગથી તદન મુક્ત થઈને લેકને છેડે સિદ્ધ થાય છે, મોક્ષે જાય છે અને ત્યાં સાકાર ઉપગ(જ્ઞાન)માં રહે છે. (૨૮૯)
વિવરણ-છેવટે એ કેવળીનું શું થાય છે તે આ ગાથામાં બતાવે છે.
સિદ્ધિક્ષેત્ર–મેક્ષ નામનું ક્ષેત્ર જે ચૌદ રાજને અંતે ઉપરના ભાગમાં આવેલ છે, ” ત્યાં તે જાય છે.
વિમલ–નિર્મળ. એ ક્ષેત્રમાં કોઈ પ્રકારને મેલ નથી, તદ્દન પવિત્ર છે. વિમળ એટલે નિર્મળ એવા ક્ષેત્ર(ક્ષ)માં તેની સ્થિતિ થાય છે.
જમ–જન્મવું તે. પ્રાણીને માતાની કુખમાંથી દુનિયામાં આવવું કે દેવતા-નરકતા
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org