________________
શૈલેશીકરણ
૬૮૩
પ્રકરણમાં જોઇશું, પણ તે અવર્ય છે. ત્યાં રડવાફૂટવાની માથાકૂટ નથી, પારકી વાતા નથી, વેધવચકા નથી અને ફરીવાર જન્મમરણુ નથી. આવા સાદિ પણુ અનંત સુખમાં પ્રાણી આ ઉત્કૃષ્ટ યાગને પરિણામે મેાક્ષમાં દાખલ થઈ નિત્યાનંદ કરે છે.
જો આ સંસારથી કટાળેા આવ્યે હાય, જો એક ખાડામાંથી ખીજામાં પડવાની વાત હુમેશને માટે અટકાવવી હાય તા આ યાગરુંધન જેવી ઉત્કૃષ્ટ યાગપ્રક્રિયા જરૂર આદરવા ચેગ્ય છે. એના પરિણામે મેાક્ષ જરૂર સ્વતઃ થાય છે, કારણ કે મેાક્ષમાં જનાર મેાક્ષની ઈચ્છા જ માત્ર કરતા નથી, અને ઇચ્છા માત્ર કરવાથી મેક્ષ મળતા નથી. એ મેાક્ષનાં કેટલાંક નામે આપણે આવતા પ્રકરણમાં જોઈશું.
"
• જ્ઞાનયિામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળી મેાક્ષનાં કારણુ છે એમ જાણવું અને આચરણ કરવું. એ ખન્નેથી અને બન્ને હાય ત્યારે જ મેક્ષ મળે છે. એકલું જાણપણું તે પશુ સમાન છે અને એકલી ક્રિયા તે આંધળા સમાન છે. આંધળા અને પાંગળાની જોડી મેનેા સંયાગ—થઈ જાય તે બંને ઇચ્છિત સ્થાને પહેાંચે છે. આંધળાની કાંધ ઉપર પાંગળા ચઢી જાય છે, જેને પગ નથી પાંગળા આંધળાને રસ્તા બતાવે છે અને આંધળા ચાલવાની ક્રિયા કરે છે. પણ આ બન્ને છૂટા છૂટા હાય તે। એમાંથી એકેનું કામ સિદ્ધ થતું નથી. તેવી જ રીતે ક્રિયા વગરનું જ્ઞાન નિરર્થક છે અને જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. આ બન્નેના સહયોગ મેળવવામાં ખરી ઝીણવટ અને સમજણુ છે. તેથી સંક્ષેપમાં આ બન્નેના સહયોગ મેળવવાની ખરી ઇચ્છા રાખવી અને ખરો યાગ કરવા. ચાંગ. જાણ્યા વગર સર્વ નિરર્થક છે એમ સમજી આ યોનિરોધને સમજવા પ્રયત્ન કરવા.
॥ इति शैलेशीकरणप्रकरणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org