________________
પ્રશમરતિ વિવેચન સહિત વર્ષ, ધારીએ કે પાંચ વર્ષ, ભોગવાય તેટલાં હોય તે તે કેવળી સમુઘાત કરે છે. સર્વ કેવળીને આ સમુદુવાત કરવો પડતો નથી, પણ જેનાં કર્મને મેળ આયુષ્ય કર્મ સાથે ન મળતું હોય, કમ ભેગવવાનાં વધારે બાકી રહી ગયાં હોય અને આયખું ઓછા વર્ષનું હોય તે તે કમને આયુષ્ય સાથે મેળ મેળવવા તેને સમુદવાત કરે પડે છે.
સમુદ્દઘાત–જે વિપાકોદય જોગવવા એ કર્યો હોય તેમને અરસપરસ મેળ ન મળતા હોય તે તે કર્મને આયુષ્ય સમ કરવા માટે કેવળી સમુદ્રઘાત કરે છે. અનેક કેવળીને એ કરવાની જરૂર ન પણ પડે. જેનાં બાકીનાં ત્રણ કમ વધારે હોય તે સરખાઈ કરવા માટે કરે છે. " - સમીકત--સરખા કરવા માટે, બન્નેને મેળ મેળવવા માટે. એટલે કર્મો વધારે બાકી રહેલાં હેય અને આયુષ્યકાળ થડે હોય તે જ કેવળીએ પિતાના ત્રણ કર્મોને સરખાં કરવા અને તેમને અને આયુષ્યને મેળ મેળવવા માટે આ સમુદુવાત કરે પડે છે. એ સમૃદુલાત કેવી રીતે થાય અને કર્મોને કેમ ભેળવી લેવાય તે હવે આવતી ગાથામાં વિસ્તારથી કર્તા પિતે જ કહે છે. (૨૭૩) સમુદઘાત કેમ બને?
दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । ... मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ॥२७४॥
અથ–-પહેલે સમયે દંડ કરે અને બીજે સમયે કપાટ કરે, અને તે જ પાટને ત્રીજે સમયે મળ્યાન કરે, અને ચોથે સમયે તે લેકવ્યાપી થાય એટલે આંતરા પૂરે. (ર૭૪)
વિવેચન-કેવળી સમુદ્રઘાત કેવી રીતે કરે? પ્રથમના ચાર સમયના સમુદ્રઘાતની અપૂર્ણ વાત આ ગાથામાં કરી તે પછીની ગાથામાં આગળ ચલાવશે.
દક–પ્રથમ સમયે શું કરે? પિતાના દેહપ્રમાણ દંડ કરે. પિતાના દેહ એટલે જાડે એક ધોકે લેકને અંતે ઉપર નીચે પહોંચે તેવડે બનાવે, એટલે પિતાના આત્મપ્રદેશને દંડની માફક ગોઠવે. આત્મપ્રદેશો શરીરના પ્રમાણમાં સીધા ઉપર અને નીચે જાય તેવી રીતે તેની લાકડી બનાવે. ઉપર અને નીચે દંડ કરે. અર્થાત્ એ રીતે આત્મપ્રદેશ લેકના અંત સુધી સીધા ઉપર અને નીચે જાય તે તે દંડ બનાવે.
કપાટ–બીજા સમયે દંડગત આત્મપ્રદેશને લેકના અંત સુધી ઉત્તર-દક્ષિણ વિસ્તારી કપાટ (square) બનાવે છે.
મસ્થાન–દહીં વાવવાની મથાન. આ વલેણાની આકૃતિ થાય તેવી રીતે આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ ત્રીજે સમયે ગોઠવી દે છે.
લકવ્યાપી–એથે સમયે કેવળી ભગવાન મન્થાનના આંતરા પૂરી એક એક આકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org