________________
દ્રુપદ
પ્રશમરતિવિવેચન સહિત
કેવળજ્ઞાન પાળી તે ઉપદેશ આપે. કોઇ જીવા સ્ક'દકના શિષ્યા જેમ અતકૃત્ કેવળી થઈ તુરત જ મોક્ષ પામે તો તેઓ જધન્યકાળ કેવળજ્ઞાનની દશા ભાગવે છે. (૨૭૧) કેવળી સ’સારમાં રહે છે તેનુ કારણ—
तेनाभिन्नं चरमभवायुर्युर्भेदमनपवर्तित्वात् । तदुपग्रहं च वेद्यं तत्तुल्ये नामगोत्रे च ॥ २७२॥
આયુ
અથ છેલ્લા ભવનું આયુષ્ય નિરુપ૪મી હેાવાથી તેનાથી જુદુ' નહિ તેવું હોય છે. તેને (આયુને) સહાય કરનાર વેદનીય કર્મ પણ હોય છે. તેમ જ તેમનાં સરખાં નામકર્મ અને ગેત્રકર્મ પણ હાય છે. (૨૭૨)
વિવરણ—કેવળી સંસારમાં રહે છે તેનાં કારણેા આ ગાથામાં રજૂ કરે છે.
અભિન્ન— —દૂધ અને પાણી પેઠે જુદું ન પડી શકે તેવું. એકમેક થઇ ગયેલું, જીવ સાથે મળી ગયેલ, એક થઈ ગયેલ, જામી ગયેલ.
ચરમ—જે ભવમાં કેવળજ્ઞાન થાય તે છેલ્લે ભવ છે. ત્યાંથી મરવાનું તે છે પણ પછી જન્મવાનું નથી. એવા ભવને છેલ્લે ભવ કહેવામાં આવે છે.
અનપવતિ
—નિરુપક્રમી. અમુક શલાકાપુરુષાના આયુષ્ય નિરુપમ્રમી હાય છે. એને અકસ્માત ન થાય; પણ તે વધારી ઘટાડી પણ ન શકાય. ઈંદ્રે લાભ દેખી પ્રભુને થાડા વખત માટે આયુષ્ય વધારવા વિજ્ઞપ્તિ કરી ત્યારે ભગવાને જણાવ્યું કે તીર્થંકર પશુ એમ કરવાને સમર્થ નથી. આવા મહામળ શક્તિવાળા પણ આયુષ્યને વધારી ઘટાડી ન શકે તે આપણા જેવાનું તે શું ગજું? બાને માટે કર્મગ્રંથ વિચારવેશ.
ઉપગ્રહ—સહાય, મદદ. આયુષ્યના સહાયક તરીકે વેદનીય કર્મે કામ કરે છે. એને અંગે જેવાં ખાંધ્યાં હેાય તેવાં કર્મ ભાગવવાં પડે છે.
નામગાત્ર—નામકર્મ અને ગેાત્રકર્મ.
કેવળીને આ ચાર કર્મો જ બાકી રહે છે-આયુષ્ય, વેદનીય, નામ અને ગેત્ર. તત્ત—એના જેટલા જ, તુલ્ય નામકર્મ અને ગેાત્રકર્મ હાય છે. એ સરખા હોય તે। સરખા કેમ થાય તે આવતા પ્રકરણમાં વિગતવાર બતાવવામાં આવશે.
ક્ષપકશ્રેણી પછી કેવળજ્ઞાન થાય ત્યારે એ ચાર કર્મ ખાકી રહે છે. અને તેમને સરખા કરવા સમુદ્ધાત થાય છે. એ પદ્ધતિથી સર્વ કર્મ આયુષ્યની સરખાં થાય છે. તે પદ્ધતિ અને રીતિ આવતા પ્રકરણમાં ગ્રંથકાર પેાતે જણાવશે. (૨૭૨)
*
*
*
ખસેા સાઠમી ગાથાથી શરૂ થયેલ ક્ષપકશ્રેણીનું પ્રકરણ અહીં પૂરું થાય છે. આ ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણીના તફાવત ખાસ સમજવા યાગ્ય છે. યાગની એ ઘણી ઊંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org