________________
દુપર
પ્રશમરાત વિવેચન સહિત અંતર્મુહૂત - અડતાળીશ મિનિટને મુહૂત કહેવામાં આવે છે, તેનાથી કાંઇ ઓછા
કાળમાં.
આવર્-બારમા ગુણસ્થાનને અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શનના આવરણના બંધ તથા ઉદયમાંથી ક્ષય થાય છે. તેરમા અને ચૌદમા શુષુસ્થાનકમાં આ બે આવરણા રહેતા નથી અને સત્તામાંથી પણ તેમના ક્ષય થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન તેરમે ગુણુ સ્થાનકે થાય છે, એટલે તેમનું આવરણ તે કેસ જ રહી શકે? (દ્વિતીય કન્નથ)
અંતરાય—અંતરાયની પાંચે પ્રકૃતિ ખારમા ઝુણુસ્થાનકને અંતે ઉદયમાંથી જાય. ધનણાતી ચારે કર્યો ફેળીને તેમા જીણુસ્થાનકે હાય જ નહિ તે ઉધાડી સમજાય તેવી રાત છે.
આવી રીતે સારું થાતીકર્માના ક્ષય થતાં છેવટે શું થાય તે આવતી ગાથામાં જણાવશે. ચાર છાતી કર્મો તે ાનાવરણ, દર્શનાગર, માહનીય અને અંતરાય છે. તે જાય ત્યારે વીતરાગતા આવે છે. (૨૬૮)
પશ્રેણિ કરનારને કેવળજ્ઞાન
शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । सम्पूर्णमप्रतिहतं संप्राप्तः स केवलं ज्ञानम् ॥ २६९ ॥
અ મેશનું, અંત વગરનું, સર્વથી ચઢિયાતા પ્રકારનું, જેને કોઈની ઉપમા ન આપી શકાય તેવું, જેનાથી વધારે સુખ નથી તેવું, પરિપૂર્ણ અને જેમાં સામે ટકે પડતા નથી એવું કેવળજ્ઞાન તે પ્રાપ્ત કરે છે. (૨)
વિવેચન—આગલી ગાથામાં જે અધૂરી વાત કરી છે. તેને ઉત્તર વિભાગ આ ગાથામાં જણાવે છે.
આવા પ્રાણી કેવળજ્ઞાન પામે છે. જેમાં ભૂત, ભવિષ્ય અને વમાનના સર્વ ભાવ જાણવામાં આવે તેને કેવળજ્ઞાન કહેવાય છે. એ કેવળજ્ઞાન અનેક વિશેષણા યુક્ત હાય છે. તે કેવળજ્ઞાનના વિશેષણા રાત્ર દાખવે છે.
શાશ્વત—સર્વકાળ રહેનારું. કેવળજ્ઞાન થયા પછી તે ચાલ્યું જતું નથી. આ સકાળના જ્ઞાનને તેટલા માટે ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવામાં આવે છે. મનુષ્યગતિમાં થાડું સુખ મળે, પણ પછી તે ચાલ્યું જાય ત્યારે દુઃખ મૂકી જાય છે. કેવળજ્ઞાન માટે તેમ નથી. તે તે એક વાર થયુ. ત્યારપછી હંમેશને માટેનું થાય છે.
અનત એ જ ઉપરના ભાવ બીજી રીતે બતાવે છે. એ જ્ઞાનના અંત આવતા પદ્મવસાન નથી. આવીને થાડા વખત રહી ચાલ્યુ પછી અંત વગરના કાળ સુધી ચાલુ રહ્યા જ કરે છે.
જ નથી, એ અન’તજ્ઞાન છે, એનું જાય તેવું તે જ્ઞાન નથી, પશુ થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org