________________
પ્રશમરતિ વિવેચન સહિત
વિવેચન : સ’ક્રમ—કર્મમાં અંદર અંદર સંક્રમ થાય છે. એક જાતનું કર્મ હાય તે શ્રીજી જાતના કર્મ તરીકે ફરી જાય છે. તે કેમ ફરે છે તે જેવું જ્ઞાનીએ કહ્યું તેવું કમ્મપયડિ ગ્રંથમાં વિસ્તારથી મતાવ્યું છે.
૫૦
વિભાગ—સમસ્ત કર્યું ન કરે તે એમાં વિભાગ-ભેદ પાડીને તેને ફેરવીએ. પણુ તેય શકય નથી, કારણ કે કર્મમાં એવી ખાસિયત છે કે એક દેશે પણ એ ક્રી શકતું નથી. વેધજેણે કર્મ કર્યુ હોય તે અને ભગવે. એ તા દુનિયાના ક્રમ જાણીતા છે કે પેાતાને પગે વાગે કે વાંસામાં વાગે તે જેને વાગે તેને જ તે ભાગવવું પડે. ખીજા સહાનુભૂતિ દર્શાવનારા અનેક આવે. પણ સારા કે ખરાખ કર્મનાં ફળ ભોગવવામાં કઈ મદદ કરતું જ નથી. એ તે જેણે એ કર્મ કર્યું`* હાય તેણે જ તે ભાગવવાનું છે, એમાં કોઈ જાતના સંબંધ કે દરમ્યાનગીરી ચાલતા નથી.
કર્મ કરનારે જ તેનું ફળ ભોગવવાનું એ જાણીતા સિદ્ધાંત છે, તેમાં કઈ વાતના અપવાદ ચાલતો નથી. એટલું જ નહિ, પણ કર્મીના ૧/૪ કે ૧/૧૦૦ કે ૧/૧૦૦૦ વિભાગ પાડી બીજાને હવાલે કરવામાં આવે આવું પણ બની શકે તેમ નથી. કના એક નિયમ છે કે કરે તે ભોગવે. આ સાર્વજનિક સત્ય છે અને તેને કોઈ જાતના અપવાદ થઈ શકે તેમ નથી. માટે બીજા ઉપર આધાર ન રાખેા. બીજા તમને કમથી છેડાવી શકશે કે કર્મોમાં ભાગ પડાવી ઘેાડા ભાગ પાતે ભેગવી આપશે એવું બની શકે તેમ નથી. એક જ નિયમ છે કે કરે તે ભાગવે. ભાગવતી વખત પેાતાની સ્ત્રી કે સગે ભાઈ કે બહેન કે માબાપ કોઈ જરાપણ કામ આવતાં નથી. (૨૬૬)
માહનીય કર્મોની મહત્તા—
मस्तकसूचिविनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः ।
तद्वत् कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ॥ २६७॥ અ—માથા ઉપરની સાયના નાશથી તાડના અવશ્ય નાશ થાય છે, તેની પેઠે માહનીય કર્મોના ક્ષય થતાં સર્વ કર્મના નાશ જરૂર થાય છે. (૨૬૭)
વિવેચન—આ ગાથામાં એક ચાવી બતાવી છે. મેાહનીય કાઁના નાશ થવાથી ખાકીનાં સર્વ કર્મોના નાશ થાય છે, માટે ક્ષપકશ્રેણીએ ચઢવા માટે મેહનીય કમને નાશ જરૂર કરવેશ.
મસ્તક—માથું. તાડના ઝાડને માથે એક સાય હાય છે. જો એ સેાયને નાશ થાય તે તાડના નાશ અવશ્ય થાય છે.
સૂચિ—સાય. તાડના ઝાડ ઉપર એક સાય હોય છે. તેને માટે એવી માન્યતા છે કે તાના નાશ કરવા હાય તેા તે સાયના પ્રથમ નાશ કરવેા જોઇએ, અને સાયના નાશ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org