________________
વૈરાગ્ય
ઉડાડી દે છે, અથવા નાનકડું જ પર્વતના સમૂહને નાશ કરે છે, તેમ એક વૈરાગ્ય સર્વ કર્મોને નાશ કરે છે.”
તે જ ગ્રંથકાર આગળ લખે છે – भोगान् कृष्णभुजङ्गभोगविषमान् राज्यं रजःसन्निभं, बंधून बंधनिबंधनानि विषयग्रामं विषानोपमम् । भूति भूतिसहोदरां तृणमिव स्त्रणं विदित्वा त्यजस्तेष्वासक्तिमनाविलो विलभते मुक्ति विरक्तः पुमान् ॥
– વૈરાગ્યયુક્ત માણસ મોક્ષને પ્રાપ્ત થાય છે? તે કહે છે કે શબ્દાદિ ભેગને કૃષ્ણ સર્પના દેહસમાન જાણીને અને રાજ્યને ધૂળ સમાન ગણને તથા બંધુ સ્વજનને બંધનના કારણરૂપ જાણીને તથા ઇદ્રિના વિષયસમૂહને વિષ ભેળવેલા ભેજન (અન્ન) સમાન જાણુને તથા દ્ધિને વિભૂતિની બહેન-ભસ્મ સમાન જાણીને તથા સ્ત્રીસમૂહને તણખલાની માફક ત્યાગીને મુક્તિને પામે છે. તે પુરુષ કે છે? આસક્તિને ત્યાગ કરનાર છે અને તે પ્રાણુ રાગ-દ્વેષથી અનાકુળ છે.” આમ સોમપ્રભાચાર્ય કહે છે તે સમજવું.
આવી રીતે જૈન શાસ્ત્રકારોએ વૈરાગ્યને અંતે અનેક સ્થાને રાગદ્વેષને ત્યાગ કરવાની વાત કરી છે, તેમ સમજીને આ ૧૭:૨૩ આઠ લેકમાં જે હકીકત કહી છે તે બરાબર સમજવી. એને માટે ભર્તુહરિ કહે છે કે, આ દુનિયાની સર્વ વસ્તુ ભયથી ભરેલી છે, પણ વૈ વામચન્ એટલે માત્ર વૈરાગ્ય જ અભય-ભય વગરને છે. તમે જ્યાં જાઓ અને જે વસ્તુને જોશે, અરે, ખુદ મનુષ્યપણું કે કોઈ સારી પગલિક ચીજ લેશે, તે તેને પિતાને પુત્રો અને સ્ત્રીને પતિનો એમ દુન્યવી સર્વ મનુષ્ય કે વસ્તુઓને–કુદરતી કે કૃત્રિમ ભય લાગે છે, પણ વૈરાગ્યને કોઈને ભય નથી અને તેના પર તે જાતિઅનુભવથી ભાર મૂકે છે અને સાથે “નિશ્ચયાત્મક” “જ” (થ)ને ઉચ્ચાર છે-વૈરાગ્ય જ માત્ર ભય વગરને છે એમ કહે છે.
અને તમે વાસ્તવિક જોશો તે રાગ કે દ્વેષ કોઈ પ્રાણ ઉપર થાય, તેમાં આખરી પૃથકકરણમાં સ્વાર્થ જ દેખાશે, ઘરડા માણસમાં કઈને સ્વાર્થ નહિ હેવાથી “આ ડેસે તે ખાટલે કે તેની પાંગત મૂકતે જ નથી, “મરે નહિ ને માંચડે મેલે નહિ, આવી આવી કહેવતે ઘડપણને અકારું બનાવે છે, અને તે બતાવે છે કે સ્નેહ કે દ્વેષ સ્વાર્થમય છે. આ વાત પૂર્ણ પૃથકકરણ કરીને ગ્રંથíએ નક્કી કરી છે અને આપણે અનુભવ તેને સાક્ષી પૂરે છે. અને તમે રાગ અને દ્વેષનું બરાબર અવકન કરશે, તે તેની પાછળ પણ સ્વાર્થને ભાવ જણાશે. તમે જોશે કે, જુવાન દીકરો અળાઉ હોય અથવા ગાંડે કે રેગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org