________________
૧૩૬
પ્રશમતિ વિવેચન સહિત તેને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. આમાં અધર્મ એટલે ધર્મની વિરુદ્ધની વાત નથી. જેમ ધર્મ ગતિનું કારણ છે તેમ અધર્મ સ્થિરતાનું કારણ છે.
આકાશ-લેાકાલેાકવ્યાપી, શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પરહિત; અરૂપી અને અનંતપ્રદેશી છે. જેમ દૂધના સ્વભાવ સાકરને અવકાશ આપવાના છે તેમ આકાશના સ્વભાવ સૌ. દ્રવ્યાને અવકાશ (જગા) આપવાના છે. તેને આકાશાસ્તિકાય કહેવામાં આવે છે. જેમ શ્ચર્મ અને અધર્મના ધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, તેમ આ આકાશના પણ ત્રણ ત્રણ ભેદ છે. ખ'ધ એટલે એથી માંડી ગમે તેટલાના સંબંધ તે મધ અને એના એક વિભાગને દેશસંબંધ કહેવામાં આવે છે.
પુદ્ગલ--પુરણીંન સ્વભાવવાળા, પૂરાય અને ગળી જાય તેવા ધર્મવાળા પુગળા. એના ચાર પ્રકાર છે—પરમાણુ, ખંધ, દેશ અને પ્રદેશ. ખધમાં ગમે તેટલા પ્રદેશે કે પરમાણુએ હાય. તેના એક વિભાગને દેશ અને કેવળીભગવાન પણ જેના ખધમાંથી વિભાગ ન કરી શકે એવા અંતિમ ભાગ તે પ્રદેશ કહેવાય છે અને ખધમાંથી અલગ ઈ છૂટો છવાયા એકલા પડી ગયેલા હોય તે અતિમ ભાગ પરમાણુ કહેવાય છે. પુદ્ગળ એટલે matter, ભૂતભૌતિક વસ્તુઓ જેમને આપણી આજુબાજુ જોઇએ છીએ તે
કાલ—એ ઉપરાંત કાલને પણ દ્રવ્ય ગણવામાં આવે છે. આંખ મી‘ચીને ઉઘાડવામાં આવે તેમાં અસંખ્યાત સમય થાય છે, એ વર્તમાન સમય એ કાળ છે. સમયને સમજાવતા સુંદર દાખલા આપ્યા છે. અને ફાટતાં એક દારેથી બીજે દોરે તે ઘણા સમયે વસ્તુ (કાતર) પઢાંચે છે. તેમ જ જુવાન હાથ કેળનાં અનેક પાંદડાંમાં છરી ભેાંકે તે તેમાં એક પાંડેથી બીજે પાંદડે કરીને જતાં તા અસંખ્યુ સમય થાય, તે ઉપરથી સમય એ કેટલેા સૂક્ષ્મ કાળ છે તેના ખ્યાલ કરવા. કાલ-સમય, વત માન સમયની જ વાત છે. ૧૬૭૭૭૨૧૬ સમયના એક મુહૂત થાય, ત્રીશ મુહૂતે દિવસ થાય, પ`દર દિવસનું પમવાડિયું, એ પખવાડિયાના એક મહિના, બાર માસનું એક વર્ષ. આ બધા વ્યવહાર છે તેથી ખતાવ્યું છે. સમય—કાળમાં તે વત માન સમયની પ્રરૂપણા છે.
અજીવાઃ— રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુળા એ પાંચ અજીવ છે. જીવ એક અને પાંચે અજીવે મળીને છ દ્રવ્ય થાય છે. જમ્—પુગળને છોડીને. કોઈ મૂળમાં વગમ્ પાઠ આપેલ છે તે અશુદ્ધ જણાય છે. ટીકાકારે વમ્ પાઠ જ લીધેલે છે.
અરૂપ—બાકીના ચારે દ્રવ્યો અરૂપી છે, અમૂર્તિમાન છે, આપણી ચર્મચક્ષુથી ન દેખાય તેવા છે.
રૂપિણુઃ-રૂપી, રૂપવાળા, આપણી આંખે દેખાય તેવા. એકલા પુગળા રૂપી છે, ખાફીના ચારે દ્રવ્ય અરૂપી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org