________________
યતિધર્મ
૪૬૫
ઉપમિતિભવપ્રપ`ચા સ્થાને પાંચમે પ્રસ્તાવ (બીજો ભાગ) જોવા. ત્યાં પ્રાણકથા યાગ્ય સમજાવટ સાથે આપવામાં આવી છે. તેથી અત્ર તે પર વિસ્તાર કર્યાં નથી. ચક્ષુરિદ્રિય માટે ઉપમિતિભવપ્રપ`ચા કથાના છઠ્ઠો પ્રસ્તાવ સવિસ્તર જોવે. અને છેલ્લી પાંચમી શ્રોત્ર'દ્રિય માટે ઉપમિતિભવપ્રપ'ચા કથાને સાતમે પ્રસ્તાવ (ત્રીજે ભાગ) જેવા. ત્યાં એની કથા વિસ્તારથી આપવામાં આવી છે. આ રીતે આપણે સંયમના સત્તર પ્રકાર પૈકી દશ પ્રકાર જોયા. એ ઇંદ્રિયે માકળી કરવા ચેગ્ય નથી, પણ નિગ્રહવા યેાગ્ય છે.
કષાયજય-કષાયાના ઉપર વિજય કરવા. એના ચાર પ્રકાર છે. તે આપણે ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા. એ ચારે—ક્રોધ, માન, માયા અને લેાભ–મનના વિકાર છે. એમને જીતવાં, એમને વશ ન પડવું, એ ચારેના સંયમ કરવા, એટલે, અત્યાર સુધીમાં ચૌદ સંયમ થયા. એ પ્રત્યેક મનાવિકારને ઉપમિતિભવપ્રપચા કથામાં ચર્ચ્યા છે. અને તેનાં ફળ પણ બતાવ્યાં છે. ક્રોધને અંગે જુએ ત્રીજો પ્રસ્તાવ અને માનને અંગે જુએ ચાથે પ્રસ્તાવ. માયા માટે જુએ પાંચમા પ્રસ્તાવ અને લાભને અંગે જુએ છઠ્ઠો પ્રસ્તાવ. આ ચારે કષાયે શત્રુની ગરજ સારે છે. તેમના પર વિજય કરવા ચાર પ્રકારના સંયમના વિસ્તાર છે.
દડત્રેય—મન, વચન, કાયાના યોગા – દડાથી વિરમવું એ છેલ્લા ત્રણ સંયમે છે. અને મનને ખરાબ રસ્તે પ્રવતવા ન દેવું, વચનને સત્ય, પ્રિય, હિત, તથ્ય વચન ખેલવામાં પ્રવર્તાવીને તે રીતે વચન'ડથી વિરમવું અને કાયાને અજયણાએ પ્રવતવા ન દેતાં તેના કાયદંડથી વિરમવું. આ પ્રમાણે પાંચ આશ્રવાથી વિરમવું, પાંચ ઇંદ્રિયાને મેાકળી ન મૂકવી, ચારે કષાય પર વિજય મેળવવા અને ત્રણ દડાથી વિરમવું એમ સત્તર પ્રકારે સંયમ થાય છે, તે પાંચમા યતિધર્મ છે. આમાંથી શ્રાવકે જે અને તે યતિધર્મ પાળવા. એમાં સાધુ થઈ જવાતું નથી, પણ આપણા સાધુતાના આદર્શ સિદ્ધ થાય છે,
નવતત્ત્વટીકાકાર નિગ્રહ, ચાર
આ સંબંધમાં ખીજા ગ્રંથકાર શું કહે છે તે પ્રથમ જોઇ જોઇએ. લખે છે કે “ પ્રાણાતિપાતાર્દિક પાંચનું જે વિરમણુ તથા પાંચ ઇંદ્રિયાના કષાયના જય અને ત્રણ દઉંડની નિવૃત્તિ એ સત્તર ભેદે છઠ્ઠો સંયમધર્મ” શ્રીમાન્ યશાવિજયજી ઉપાધ્યાય યતિધર્મબત્રીશીમાં કહે છે કે
આશ્રવદ્વારને રુષીએ, ઇંદ્રિય દઉંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્યા, એહુ જ મેાક્ષઉપાય.
ત્યાં નીચે નેટમાં ગાથા આપેલી છે—
Jain Education International
पंचासवा विरमणं पंचिदियनिग्गहो कसायजओ । दंत्तयस्स विरमो सत्तरसहा संजमो होइ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org