SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવાંત; તેહુમાં લેાકેાત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તત. વચન ધર્મ નામે કથ્યા, તેહના પણ બહું ભેક; આગમવયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહેજથી, ચંદનગધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ; બહુ અતિચાર ભરી ક્ષમા, નહિં સંજમને લાગ. ખાર કષાય ક્ષય કરી, જે મુનિધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. આ ઉપરથી ક્રોધને વિજય એ ક્ષમા છે. એટલે પહેલા કષાય ક્રોધના વિજય કરવા એ ક્ષમા છે. ઉપમિતિભવપ્રપ’ચાકથાના ત્રીજા પ્રસ્તાવમાં હિ'સાદેવીનું વર્ણન છે. અને તેની અસર ગણાવવામાં આવી છે. માટા યુદ્ધ કરનાર નવિન ક્રોધના આવેશમાં ભારે ખરાબ કામે કરે છે એ આખી વિચારણા આ ત્રીજા પ્રસ્તાવમાં બહુ દાખલા સાથે અને નવિનના માનસિક અને વ્યાવહારિક વિચારો સાથે રજૂ કરવામાં આવી છે. એ ક્રૂર ચિત્તવ ુ' વારંવાર ખાનાર નંદિવર્ધનના કેવા હાલ થાય છે અને યાદેવી કેવી અહિં સામય છે તે જોતાં અને નાની નજીવી બાબતમાં ક્રોધને વશ થઈ જનાર નદિનનું આખુ` ચરિત્ર વિચારતાં આ ક્ષમા ધર્મને કેમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે ખરાખર સમાય છે. પન્યાસ ગભીરવિજયજીએ દશયતિધર્મની પૂજા બતાવી છે, તેએ પ્રથમ ક્ષમાધર્મની પૂજામાં વઢંસ રાગે ગાય છે : (નાથ કેસે જ બુકે મેરુ કપાયા...એ દેશીમાં ગવાય છે.) અહા જિન રીત અપૂર્વ તિહારી, એ તે જગજન અચરજકારી, અહે। જિન રીત અપૂવ તિહારી....એ આંકણી. ક્ષમાગ ગમે. હુંસ જવું ઝીલ્યા, નંદક મલ અપહારી; અંતર'ગ રિપુ અંત કરીને, અનઘ રહ્યા શુભકારી. આયાસને પ્રાયછીત્ત ન આવે, ધ્યાન ધરે એકતારી; શ્રેય સમાધિ દરિશન ઉપજે, નિશ્ચળ રહે। અવિકારી. વિમલાતમ અઘસંચય વર્જિત, અજિત સામવિહારી; પ્રશમરસ ભીની વિષય ન દીની, અખિયાં અમૃતકારી. અહા જિન૦ ૩ અહા જિન૦ ૧ અડ્ડા જિન૦ ૨ ૧. સમતા પ્રશમતિ વિવેચન સહિત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy