SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ૩૭ વગરનું આ જેવું દીઠું તેવું તેનું સ્વરૂપ આળેખ્યું છે અને તેને તે રીતે ચિંતવવાથી પ્રાણી પ્રગતિને પંથે ચઢે છે. આ રીતે આ સંસારભાવના ચિંતવવી, વિચારવી. એ ખરાખર વિચારવામાં આવશે તે પછી સંસાર પર કે સાંસારિક કોઈ પદાર્થ પર તમને પ્રેમ નહિ આવે, તમે મળતા ઘરને જોઇને સળગી નહિ ઊઠો અને ચિતામાં પિતાના શબને કે ભાઈનાં શખને જોઈને પાક માંડીને રેશેા નહિ, તમે સંસારને યથાસ્વરૂપે આળખા અને એળખીને તે તરીકે વિચારો. જસસેામ મુનિએ આ સસારભાવનાને પોતાની ગણતરી પ્રમાણે ત્રીજી ભાવના ગણી છે. આ સંસારભાવના પરત્વે જસસેામ મુનિ કેવી વાત કરે છે તે આપણે તેમની સજ્ઝાય (સ્વાધ્યાય) દ્વારા જરા જોઈ જઇએ અને નજર ઉઘાડી રાખી ચિંતવીએ. (રાગ મારુણી.) ત્રીજી ભાવના શ્રેણીપરે ભાવીએ રે, એહ સ્વરૂપ સંસાર; કવશે જીવ નાચે નવનવ રંગશું રે, ઐઐ વિવિધ પ્રકાર. ચેતન ચેતીએ રે, લહી માનવ અવતાર. ભવનાટકથી જો હુ ભગા હૈ, તે છાંડો વિષયવિકાર. ચેતન૦ ૨ કહી ભૂ જલ જલણાનિલ તરુમાં ભમ્યા રે, કમહી નરક નિગેાદ; મિતિચરિંદ્રિયમાંડે કેઈ દિન વચ્ચે રે, કબહીક દેવવિવનાદ. ચેતન૦ ૩ કીડીપત ગરિમાત’ગપણું ભજે રે, કબડ્ડી સર્પ શિયાળ; બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય કહાવતા રે, હવે શૂદ્ર ચડાલ. લખ ચઉરાશી ચટે રમતા રંગણું રે, કરી કરી નવ નવ વેશ; રૂપ કુરૂપ ધની નિદ્રવ્ય સાભાગી ૨, દુર્ભાગી દુરવેશ. ચૈતન૦ ૫ દ્રવ્ય ક્ષેત્ર સૂક્ષમ ને ખાદર ભેદ શું રે, કાળ ભાવ પણ તેમ; અનંતાન'ત પુગળપરાવર્તન કર્યા રે, કહ્યા પન્નત્રણા એમ. ચેતન૦ ૬ ભાઇબહિન નારીતાતપણું ભજે રે, માતપિતા હાયે તેહી જ નારી ઘેરી ને વળી વાલહી રે, એહુ સ'સારહુ સૂત્ર. ભુવનભાનુ જિન ભાખ્યાં ચરિત્ર સૂણી ઘણાં રે, સમજ્યા ચતુર સુજાણ; કવિવર વશ મૂકી મેહવિટબના રે, મળ્યા મુગતિ જિનભાણુ. ચૈતન૦ ૮ પુત્ર; Jain Education International ચેતન૦ ૪ એનેા ભાવાર્થ લખતાં જણાવે છે કે “ત્રીજી ભાવનાની અંદર કર્તા કહે છે કે આ સૉંસારનું સ્વરૂપ વિચારીએ કે અહે ! કના વશે કરીને આ જીવ સંસારમાં નવા નવાં વેશ લે છે અને વિવિધ પ્રકારે નાચી નવા નવા રંગ બતાવે છે. તેથી હું ચેતન ! For Private & Personal Use Only. ચેતન૦ ૭ www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy